બટાકી નું શાક (Bataki Shak Recipe In Gujarati)

બટાકી નું શાક (Bataki Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ને ધોઈને છાલ ઉતારી લો અને તેમાં કાપા પાડી લો, અને બધા મસાલા તૈયાર કરી લો
- 2
હવે એક પેનમાં થોડું તેલ ગરમ મૂકો અને બટાકી ને શેલો ફ્રાય કરી લો
- 3
હવે એક પેનમાં તેલ ગરમ મૂકો, તેમાં જીરુ ઉમેરો, તે તતડી જાય એટલે તેમાં હીંગ ઉમેરો, પછી તેમાં તજ-લવિંગ બાદીયા નો મસાલો ઉમેરો, પછી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરો
- 4
તે સંતળાઈ જાય એટલે તેમાં ટમેટાની પ્યૂરી ઉમેરો, હવે તેને બે મિનિટ માટે ચઢવા દો, પછી તેમાં, સીંગદાણાનો ભૂકો, તલ નો ભૂકો, અને શેકેલો ચણાનો લોટ ઉમેરો
- 5
હવે તેને બે મિનિટ ચડવા દો, પછી તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું પાઉડર, ગરમ મસાલો, અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો, હવે તેને બે મિનિટ ચડવા દો, પછી તેમાં તળેલી બટેકી ઉમેરો
- 6
હવે તેને ઢાંકીને પાંચ મિનિટ ચડવા દો, તો તૈયાર છે તમારું આખી બટેકી નું શાક, તેને તમે ધાણાથી ગાર્નિશ કરો
- 7
આમ તમે શાકમાં થોડુંક વેરી એસન કરો તો છોકરા ને મજા પડી જાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બટેટી નું શાક (Bateti Shak Recipe In Gujarati)
બટાકાનું રસાવાળુ શાક, મિક્સ શાક, ઘણી બધી રીતે આપણે બટાકાનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. બટાકાનું ગ્રેવી વાળું શાક પણ એટલું જ ટેસ્ટી લાગે છે. નાની નાની બટાકી નો યુઝ કરી અને મસાલેદાર ટેસ્ટી શાક બનાવ્યું છે Neeru Thakkar -
-
-
કાઠીયાવાડી ગવાર ઢોકળી નું શાક (Kathiyawadi Gavar Dhokli Shak Recipe In Gujarati)
#EB#week5 Kashmira Parekh -
ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8Week8Post-1 Neha Prajapti -
ભરેલા મરચા નું શાક(Bharela Marcha nu shak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસપોસ્ટ- 3 Sudha Banjara Vasani -
-
-
-
-
-
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#EB#WEEK2 ગુન્દામા ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે તેથી તેના સેવનથી હાડકાંને લગતી તકલીફ દૂર થાય છે. તેમાંથી મળતું એન્ટીઓક્સીડેન્ટ મગજને તેજ બનાવે છે. તેમાંથી મળી આવતું આયર્ન લોહીની કમી દૂર કરે છે તથા તેની છાલ ચામડીના રોગો માટે ફાયદાકારક છે. આદીવાસી લોકો ગુન્દાને સૂકવીને ચૂર્ણ બનાવે છે. મેંદો,બેસન અને ઘી સાથે આ ચૂર્ણ મિક્સ કરીને તેના લાડવા બનાવે છે. આ લાડવામા એવી તાકાત અને સ્ફૂર્તિ મળે છે કે શરીર ખડતલ બની જાય છે. Ankita Tank Parmar -
આખી ડુંગળીનું શાક(Stufed Onion Sabji Recipe In Gujarati)
#CB7Week7 આ શાક સામાન્ય રીતે ડિનરમાં બને છે.આખી ડુંગળીનું શાક હોય એટલે બેબી ઓનીયન નો ઉપયોગ કરવામાં આવે છે. ઘરે તેમજ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ્સ માં પણ બનાવીને પીરસવામાં આવે છે...રોટલા, ભાખરી અને પરાઠા સાથે ખૂબ સરસ લાગે છે.. Sudha Banjara Vasani -
-
-
-
ગલકા નું ભરેલું શાક (Galka Bharelu Shak Recipe In Gujarati)
#EB#week5theme5#Famમારા ઘરમાં ભરેલા શાક દરેકને પ્રિય છે ,એટલે બને ત્યાં સુધી હું જુદા જુદા પૂરણ બનાવી ભરેલા શાક જ બનાવું છુંઅને અને ના ખવાતું શાક પણ આ રીતે બનાવી ખવરાવું છું ,,બાળકો તો ખાસ...ભરેલા શાક તરત જ હોંશેથી ખાશે,,,ગલકા નું શાક તો બધા ઘરે બનાવતા જ હશો. પણ દર વખત એક ના એક જેવું ગલકા નું શાક બનાવવા કરતા કંઈક અલગ રીતે ગલકા નું શાક બનાવીએ તો ખાવાની મજા આવી જાય. એટલે જ હું અહીંયા ભરેલા ગલકા નું શાક બનાવવાની રીત બતાવી રહી છું. ભરેલા ગલકા નું શાક બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જમવાનીપણ બહુ મજા આવે છે. આપણે અવારનવાર ભરેલા રીંગણાં તેમજ ભરેલા કારેલા તો બનાવતા જ હોઈએ છીએ. પરંતુ તમે ક્યારેય ગલકાનું ભરેલું શાક બનાવ્યું છે ? ગલકાનું ભરેલું શાક ! જે મસાલેદાર તેમજ ખુબ જ ટેસ્ટી બને છે તો જે લોકોને ગલકાનું શાક પસંદ નથી એ લોકો પણ આંગળા ચાટી ચાટીને ખાશે. મેં ગલકાના ટુકડા સહેજ નાના કર્યા છે તમે મોટા રાખી શકો છો.નાના ટુકડા જલ્દી ગળી જાય છે બાળકો ગલકા ખાવાનું પસંદ જ નથી કરતા તો આ રીતે ચટાકેદાર શાક બનાવી ખવરાવી શકાય .ઉનાળામાં વેલાવાળા શાક ભાજી જ વધુ ખાવા જોઈએ ,,જેથી ગરમીસામે રક્ષણ મળે વેળાના શાક ના ગન ખુબ જ ઠંડા હોય છે .આ Juliben Dave -
કાઠીયાવાડી ગવાર ઢોકળી નું શાક (Kathiyawadi Gavar Dhokli Shak Recipe In Gujarati)
#week4 kashmira Parekh -
ભરેલા રીંગણ બટાકા ડુંગળી નું શાક (Bharela Ringan Bataka Dungli Shak Recipe In Gujarati)
ઘરમાં જ્યારે બધાને સાદુ જમવું હોય ત્યારે મોટા ભાગે આ શાક રોટલી રોટલી કે ભાખરી અથવા પરોઠા સાથે વારંવાર બને છે.Bhoomi Harshal Joshi
-
-
રજવાડી ભરેલા ગુંદા નું શાક (Rajwadi Bharela Gunda Recipe in Gujarati)
#EBગુંદા હેલ્થ માટે સારા હોય છે અને અલગ અલગ રીતે શાક બનાવીએ તો વધારે ફાયદા છે આ વખતે મેં રજવાડી શાક બનાવ્યું છે તો જરૂરથી આપ સૌ બનાવશે Kalpana Mavani -
મકાઈ નું શાક (Makai Shak Recipe In Gujarati)
આમ તો આપડે મકાઈ નું શાક રસાવાળુ જ કરતાં હોય એ છે,પણ આજે હુ મકાઈ નું શાક અલગ રીતે બનાવ્યુ છે,અને આ શાક મારા ઘરમાં બાળકો થી લઈ ને વડીલો ને ખુબ જ ભાવે છે,અને સ્વાદ માં પણ ખુબ સરસ લાગે છેમકાઈ ના દાણા વાળુ શાક Arti Desai -
-
કેપ્સીકમ બેસન નું લસણિયું શાક (Capsicum Besan Lasaniyu Shak Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
-
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#WEEK7#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ માં આખી ડુંગળી નું શાક (કાઠીયાવાડી સ્ટાઈલ) બનાવવાં માટે કહ્યું હતું...મેં કાઠીયાવાડી સ્ટાઈલમાં બનાવ્યું છે. Krishna Dholakia -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka shak recipe in Gujarati)
#FFC2Week2Food Festival-2Sonal Gaurav Suthar
More Recipes
ટિપ્પણીઓ (3)