પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પરવળને લાંબી ચીરીઓ કરી સુધારી લેવા પછી તેલ મૂકી રાઈ જીરુ અને હિંગ નાખી વઘાર કરો
- 2
પરવળ ચડે ત્યાં સુધી તેનો મસાલો કરો પહેલા ચણાનો લોટ શેકી પછી ઠંડો થાય ત્યારે તેમાં સીંગદાણાનો ભૂકો, ચપટી પલાળેલા પૌઆ, લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું, ગરમ મસાલો, એક ચમચી તેલ, નાથી બધું મિક્સ કરો
- 3
પછી પરવળ અધકચરા ચઢી જાય એટલે તેમાં બધો મસાલો કરી દેવો. એક ટામેટું કાપીને નાંખો ચપટી ખાંડ નાખવી. જરૂર મુજબ થોડું પાણી નાખો પછી શાકને હલાવી લો.
- 4
થોડીક વાર તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દો ઉપરથી ધાણા ભાજી નાખી તૈયાર છે પરવળનું શાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15022080














ટિપ્પણીઓ (3)