શેર કરો

ઘટકો

  1. 2- કાચી કેરી
  2. 2 ચમચી- ખાંડ
  3. 1 ચમચી- શેકેલું જીરું પાઉડર
  4. 1/2 ચમચી- સંચળ પાઉડર
  5. 1/2 ચમચી- મીઠું
  6. 10-12- ફુદીના ના પાન
  7. 1/4 કપ- પાણી
  8. 5-6- બરફ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી ને ધોઈ તેના ટુકડા કરી બાફી લેવાના

  2. 2

    બાફેલા ટુકડામાં ખાંડ, મીઠું, સંચળ પાઉડર, જીરું પાઉડર,5થી 6ટુકડા બરફ અને સમારેલો ફુદીનો અને 1/4કપ પાણી ઉમેરી મિક્સર માં ક્રશ કરી લેવું

  3. 3

    ગ્લાસ માં બરફ નાખી ફુદીના થી ગાર્નિશ કરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ (6)

Similar Recipes