આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરીને ધોઈ ને તેની છાલ કાઢીને તેના ટુકડા કરી લો. પછી કુકર માં મીઠું અને પાણી નાખીને બાફી લો..
- 2
પછી ગોળ, સંચળ, મરી પાઉડર, વરીયાળી, આખું જીરુ ને મિકસરમાં પીસી લો. પછી તેને બાફેલી કેરી જે ઠંડી થઈ જાય પછી તેમાં ઉમેરો.
- 3
હવે હેન્ડ બ્લેન્ડર ની મદદથી આ મિશ્રણને પીસી ને એક રસ કરી લેવું. ફુદીનાને ધોઈ ને નાખવો. બરફના ટુકડા અને ફુદીનાના પત્તા નાખીને પીરસો.
- 4
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
- કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)
- ઈટાલીયન પીઝા સોસ અને ઈન્ડીયન પીઝા સોસ(Italian Pizza Sauce / Indian Pizza Sauce Recipe In Gujarati)
- નટેલા પીનટ બટર વોલનટ કૂકીસ (Nutella Peanut Butter Walnut Cookies)
- ઇન્સ્ટન્ટ ટોસ્ટ પેસ્ટ્રી (Instant Toast Pastry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15044767












ટિપ્પણીઓ (12)