ચાટ પૂરી (Chaat Poori Recipe In Gujarati)
#PS
બાળકો માટે હેલદી ચટપટી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેમાં બે ચમચી તેલ નાખો. તેલ ગરમ થયા બાદ ચણા અને ફણગાવેલા મગ ઉમેરો. હવે તેમાં મસાલા ઉમેરો. સ્વાદ પ્રમાણે મીઠું,એક ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણાજીરૂ પછી તેને હલાવો.
- 2
તેને એક બાઉલમાં કાઢી લો પછી તેમાં મસાલાવાળા બી તીખુ મીઠું મિક્સ ચવાણું મિડીયમ સાઈઝ કાપેલી ડુંગળી મિડીયમ સાઈઝ કાપેલા ટામેટાં ઉમેરો
- 3
આ બધું ઉમેર્યા બાદ તેમાં એક ચમચી ચાટ મસાલો 1 લીલુ મરચું ૧ લીંબુનો રસ ઉમેરો પછી તેને હલાવો.
- 4
તેને સર્વ કરવા માટે એક પ્લેટમાં કાઢી લો પછી તેની ઉપર ૧ લીંબુ રાખો અને આજુબાજુ ચાટ પૂરી સવ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15056560















ટિપ્પણીઓ