કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બકલાવા વોલનટ સિગાર (Baklava Walnut Cigar Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બકલાવા વોલનટ સિગાર (Baklava Walnut Cigar Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બકલાવા વોલનટ સિગાર (Baklava Walnut Cigar Recipe In Gujarati)

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
Surat

#walnuttwists બકલાવા એ એક અરબી મીઠાઈ છે. જેમાં ડ્રાયફ્રૂટ અને ખાંડની ચાસણી નો ઉપયોગ કરી મેંદાના પતલા લેયર માંથી બનાવવામાં આવે છે... મેં તેમાં ડ્રાયફ્રુટ માં અખરોટ લીધેલ છે અને તેની સાથે ચોકલેટ ટેસ્ટ આપી બકવાલા વોલનટ સિગાર બનાવેલ છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

60 મિનિટ
2 લોકો માટે
  1. 1-1/2 કપમેંદો
  2. 1/4 કપઘી
  3. 1/2 કપદૂધ
  4. 1 ટીસ્પૂનબેકિંગ પાઉડર
  5. 1 નંગલીંબુ
  6. 3 ટેબલ સ્પૂનકોર્ન ફ્લોર અને 1 ટેબલ સ્પૂન મેંદો મિક્સ ડસ્ટ કરવા
  7. ચપટીમીઠું
  8. ચાસણી બનાવવા માટેની સામગ્રી
  9. 1/2 કપખાંડ
  10. 1/4 કપપાણી
  11. ફિલિંગ માટે ની સામગ્રી
  12. 1 કપકેલિફોર્નિયા વૉલનટ્સ
  13. 1/2 કપચોકલેટ
  14. 1/2 કપબટર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    એક બાઉલમાં લોટ, મીઠું અને બેકિંગ પાઉડર લઈ તેમાં વચ્ચે ખાડો કરી તેલ નાખી મિક્સ કરો હવે તેમાં લીંબુ નાખી મિક્સ કરો અને દૂધ ઉમેરી રોટલી કરતાં સહેજ ઢીલો લોટ બાંધી લો. તેને ઢાંકીને 30 મિનિટ સુધી રહેવા દો.

    બકલાવા વોલનટ સિગાર (Baklava Walnut Cigar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બકલાવા વોલનટ સિગાર (Baklava Walnut Cigar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બકલાવા વોલનટ સિગાર (Baklava Walnut Cigar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલમાં કોર્ન ફ્લોર અને મેંદો મિક્સ કરી લો. ગોળા વાળી લો. તેમાં થી 3 ગોળા લઇ રોટલી વણી લો. હવે ત્રણેય રોટલી ની વચ્ચે કોર્ન ફ્લોર અને મેંદો જે મિક્સ કરીને રાખેલો એ ડસ્ટ કરી તેને ફરી થી બને એટલી પાતળી વણી લો. પછી તેમાંથી ત્રણેય શીટ ને કેરફુલી અલગ કરી ફરી થી સહેજ લોટ ડસ્ટ કરી લો. તૈયાર છે ફીલો સીટ....

    બકલાવા વોલનટ સિગાર (Baklava Walnut Cigar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ફીલો શીટ ચોરસ કટ કરી લો. ફીલો શીટ બટર લગાવી લો તેના પર ચોકલેટ ચિપ્સ અને અધકચરા વાટેલા કેલિફોર્નિયા વૉલનટ્સ ભભરાવી દો. રોલ વાળી લો. આવી રીતે બધા રોલ બનાવી લો. ઉપર બટર લગાવી પ્રીહીટેડ ઓવન માં 200° ડીગ્રી પર 30-40 મિનિટ ગોલ્ડન થાય ત્યાં સુધી બેક કરી લો.

    બકલાવા વોલનટ સિગાર (Baklava Walnut Cigar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બકલાવા વોલનટ સિગાર (Baklava Walnut Cigar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બકલાવા વોલનટ સિગાર (Baklava Walnut Cigar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક સોસ પેનમાં ખાંડ અને પાણી લઈ તેમાં ખાંડ ઓગળે અને સહેજ બબલ થાય એટલે ગેસ બંધ કરી ચાસણી ને સહેજ ઠંડી કરી લો.તૈયાર બકલાવા ને હુંફાળી ચાસણી થી કોટ કરી લો. કેલિફોર્નિયા વૉલનટ્સ ની કતરણ થી સજાવી સર્વ કરો. (અંદર કેલિફોર્નિયા અખરોટ અને ચોકલેટ ની મીઠાશ હોવાથી ચાસણી ઓછી જોશે)

    બકલાવા વોલનટ સિગાર (Baklava Walnut Cigar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી સ્વીટ. બકલાવા વોલનટ સિગાર......

    બકલાવા વોલનટ સિગાર (Baklava Walnut Cigar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
પર May 26, 2021 17:16
Surat

ટિપ્પણીઓ (13)

Karuna harsora
Karuna harsora @KarunaHarsora
May 04, 2022 09:34
Very very nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વૉલનટ બિસ્કોફ ચીઝકેક (Walnut Biscoff Cheesecake Recipe In Gujarati)
  2. વોલનટી દહીં કબાબ (Walnutty Dahi Kebab Recipe In Gujarati)
  3. વૉલનટ પનીર કલાકંદ (Walnut Paneer Kala Kand Recipe In Gujarati)
  4. એગલેસ ચોકો નટી ક્રોસોં (Eggless Choco Nutty Croissant Recipe In Gujarati)
  5. એગલેસ વોલનટ મેંગો ગેલેટ વિથ કસ્ટર્ડ સોસ(Eggless Walnut Mango Gallate Custard Sauce Recipe In Gujarat
  1. ફણગાવેલા મગ (Fangavela Moong Recipe In Gujarati)
  2. મુહમ્મરા ડીપ (Muhammara Recipe In Gujarati)
  3. વેજ. મન્ચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
  4. દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15061575
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close