ચટપટા અને સ્પાઈસી મરચાં (Chatpata Spicy Marcha Recipe In Gujarati)

K. A. Jodia @cook_26388289
ચટપટા અને સ્પાઈસી મરચાં (Chatpata Spicy Marcha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં તેલ મુકો, પછી તેમાં રાઈ નાખો, રાઈ તતડે એટલે હિંગ નાખી મરચાં નાખી, બરાબર તળી લો...
- 2
જયારે બરાબર તળાઈ જાય એટલે તેમાં ચણા નો લોટ, અને બધા મસાલા નાખો, અને ત્રણ મીનીટ સુધી ધીમા તાપે ચડવા દો...
- 3
જયારે ત્રણ મીનીટ થઈ જાય અને લોટ નો રંગ જરાક બ્રાઉન થાય એટલે તેને બરાબર ચમચા થી હલાવી મિક્સ કરવા, પછી તેને સર્વ કરવા,
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15081904









ટિપ્પણીઓ