કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેંગો કોકોનટ લાડુ (Mango Coconut Ladoo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેંગો કોકોનટ લાડુ (Mango Coconut Ladoo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેંગો કોકોનટ લાડુ (Mango Coconut Ladoo Recipe In Gujarati)

Shivani Bhatt
Shivani Bhatt @shiv_2011
dubai

કેરી જેને ફળો નો રાજા કેહવાઈ છે.અને તે માં ખુબજ પ્રમાણ માં વિટામિન હોઇ છે.અને કોકોનટ પણ આપણને વિટામિન આપે છે બંને વસ્તુ ઉનાળામાં માં ખાવા ના ખીબજ ફાયદા હોઈ છે.તો આજ આ બંને થી મેં કાઈ નવું બનાવ્યું છે.આશા છે તમને પસંદ આવશે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦ મિનિટ
4 વ્યક્તિ
  • ૧ કપમેંગો પલ્પ
  • ૨ કપકોપરાનું ખમણ
  • ૧ ચમચીઘી
  • ૩ ચમચીખાંડ
  • ૧/૪ ચમચીઇલાયચી પાઉડર
  • ૨ ચમચીડ્રાયફ્રુટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક કડાઈ લઇ તેમાં અપને ઘી નાખીશું.અને ત્યાર પછી તેમાં કેરી નો પલ્પ નાખીશું.

    મેંગો કોકોનટ લાડુ (Mango Coconut Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેંગો કોકોનટ લાડુ (Mango Coconut Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પલ્પ ને ઘટ કરીશું.

    મેંગો કોકોનટ લાડુ (Mango Coconut Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર પછી તેમાં 3 ચમચી ખાંડ નાખી ઉકાળીશું.ઘટ થઈ ત્યાં સુધી.

    મેંગો કોકોનટ લાડુ (Mango Coconut Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેંગો કોકોનટ લાડુ (Mango Coconut Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં કોપરાનું ખમણ નાખી મિક્સ કરી લાઇ તેમાં ઇલાયચી નો પાઉડર નાખી મિક્સ કરી લઈશું.

    મેંગો કોકોનટ લાડુ (Mango Coconut Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેંગો કોકોનટ લાડુ (Mango Coconut Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઠંડુ થાય એટલે તેના લાડુ વડી લઈશું.જો મોડ હોઈ તો પેલા ડ્રાયફ્રુટ નાખી પછી મિશ્રણ નાખી લાડુ બનાવી લઈશું.

    મેંગો કોકોનટ લાડુ (Mango Coconut Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેંગો કોકોનટ લાડુ (Mango Coconut Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે સર્વ કરીશું.

    મેંગો કોકોનટ લાડુ (Mango Coconut Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shivani Bhatt
Shivani Bhatt @shiv_2011
પર June 13, 2021 13:42
dubai
I love cooking and i always try making yummy dishes with new ingredients.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
June 13, 2021 15:13
Awesome
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેંગો કોકોનટ બોલ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
  2. આખા જુવાર ની ઉપમા (Aakha Jowar Upma Recipe In Gujarati)
  3. દાલ પરાઠા (Dal Paratha Recipe In Gujarati)
  4. ઘઉં ના લોટની ઈન્સ્ટન્ટ બટર ગાર્લિક નાન (Wheat Garlic Naan Recipe in Gujarati)
  5. દિલખુશ (Dilkhush Recipe in Gujarati)
  1. ચટપટા મગ અને કિસ્પી બટાકા (Chatpata Moong Crispy Bataka Recipe In Gujarati)
  2. ઢોકળાં ને સાથે રાબ (Dhokla And Raab Recipe In Gujarati)
  3. ફણગાવેલા મગ ચાટ (Sprouted Moong Chaat Recipe In Gujarati)
  4. પકોડા પ્લેટર (Pakoda Platter Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15138633
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close