કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળ ફ્રાઈ અને રાઈસ (Dal Fry Rice Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળ ફ્રાઈ અને રાઈસ (Dal Fry Rice Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાળ ફ્રાઈ અને રાઈસ (Dal Fry Rice Recipe In Gujarati)

Amee Mankad
Amee Mankad @cook_27027834

#Fam

#Fam

વધુ વાંચો

દાળ ફ્રાઈ અને રાઈસ (Dal Fry Rice Recipe In Gujarati)

Amee Mankad
Amee Mankad @cook_27027834

#Fam

#Fam

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૨ વ્યક્તિ
  • ૨ કપતુવેર દાળ
  • ચપટીહિંગ
  • ૪ઝીણી સમારેલી ડુંગળી
  • ૧ ચમચીજીરૂ
  • ૧૦ કળી લસણ
  • નાનો ટુકડો આદુ
  • ૫લીલા મરચા
  • ૨ટામેટા
  • ૧ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  • ૧ ટી સ્પૂનધાણાજીરુ
  • ૧ ટી સ્પૂનગરમ મસાલો
  • ૧ ટીસ્પૂનતજ લવિંગ ભૂકો
  • ૨ ચમચાવઘાર માટે બટર અથવા ઘી
  • મીઠું પ્રમાણસર
  • રાઈસ માટે
  • ૨ કપબાસમતી ચોખા
  • મીઠું પ્રમાણસર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    તુવેર દાળ ધોઈ ને કૂકર માં બાફવા મૂકવી. ઠંડી થાય પછી હલાવી નહી. અધકચરી રાખવી.

  2. 2

    એક વાસણ માં ઘી કે બટર મૂકી હિંગ, જીરૂ, નાખી ઝીણી ડુંગળી સાંતળવી.

  3. 3

    લસણ, આદુ, મરચા, ની પેસ્ટ કરી તેમાં નાખવું અને સાંતળવું.

  4. 4

    પછી તેમાં ટામેટા નો પલ્પ કરીને નાખવો. પછી તેમાં બાફેલી દાળ નાખવી.

  5. 5

    તેમાં મીઠું, મરચું, ધાણાજીરુ, ગરમ મસાલો, તજ લવિંગ નો ભૂકો નાખવી. છેલે બટર નાખી ને થોડીવાર દાળ થવા દેવી.

  6. 6

    દાળ ફ્રાઇ થઈ ગયા બાદ કૂકર માં રાઈસ બનાવવા. સાદા રાઈસ પણ બનાવી શકાય ને જીરા રાઈસ પણ બનાવી શકાય. જે દાળ ફ્રાય સાથે ખુબજ ટેસ્ટી લાગે છે. મે અહી સાદા રાઈસ બનાવ્યા છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Amee Mankad
Amee Mankad @cook_27027834
પર June 17, 2021 17:04

ટિપ્પણીઓ

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
June 18, 2021 02:02
#FAM proper rite lakho tame
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળ રાઈસ દાલ ફ્રાય

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. તુવેર દાણા નો ભાત (Tuver Rice Recipe in Gujarati)
  2. મટકા કુલ્ફી (Matka Kulfi Recipe In Gujarati)
  3. દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
  4. ગરમ મસાલો (Garam Masala Recipe In Gujarati)
  5. પાન આઈસ્ક્રીમ (Paan Icecream Recipe in Gujarati)
  1. ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
  2. મટકા કુલ્ફી (Matka Kulfi Recipe In Gujarati)
  3. પ્રી મિક્સ સંભાર મસાલો (Pre Mix Sambhar Masala Recipe In Gujarati)
  4. ચીઝ લોડેડ ફ્રાઈસ (Cheese Loaded Fries Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15152045
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close