કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)

Neeti Patel
Neeti Patel @Neeti3699
Vadodara

#EB
#week8
#cookpadgujarati
ચોમાસા માં જ્યારે વરસાદ પડે ત્યારે કોર્ન અને કોર્ન થી બનતી ચટપટી ભેળ ખવાની ખૂબ મજા આવતી હોય છે.. ઘરે જ આ ભેળ બનાવવી ખૂબ સરળ છે અને જલ્દી પણ બનતી હોય છે. ચીઝ નાંખી ને બનતી આ ભેળ બાળકો ને પણ ખૂબ મજા આવે એવી હોય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
4 વ્યકિત
  • 2 કપઅમેરિકન મકાઈ
  • 1 ટી સ્પૂનખાંડ
  • 1/4 ટી સ્પૂનહળદર
  • 2ઝીણી સમારેલી ડુંગળી
  • 1ઝીણું સમારેલું ટામેટું
  • 1ઝીણું સમારેલું કેપ્સીકમ
  • 1દાડમ ના દાણા
  • 1ઝીણું સમારેલું લીલું મરચું
  • 1ઝીણી સમારેલી કાકડી
  • 1/2 ટેબલ સ્પૂનચાટ મસાલો
  • 1 ટેબલ સ્પૂનસીઝવાન ચટણી
  • મીઠું સ્વાદાનુસાર
  • 1 ટેબલ સ્પૂનપીગળેલુ બટર
  • 3/4 કપલીલા ધાણા ઝીણા સમારેલા
  • 1લીંબુ નો રસ
  • 6-7નાચોઝ ચિપ્સ
  • ગાર્નિશ માટે
  • 2ક્યૂબ ચીઝ છીણેલી
  • ઝીણી બેસન સેવ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અમેરિકન મકાઈ ના દાણા કાઢી ને કુકર માં ખાંડ અને હળદર નાખી 3 થી 4 સીટી મારી બાફી લેવા. બફાઈ જાય એટલે કાના વાળા વાસણ માં કાઢી ઠંડું પાણી રેડવું અને નિતારી લો.

    કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ ડુંગળી, ટામેટું, કાકડી, કેપ્સિકમ, લીલા ધાણા સમારી બધી સામગ્રી તૈયાર કરી લો.

    કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક બોલ માં બાફેલાં મકાઈ ના દાણા લઈ તેમાં ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ, કાકડી દાડમ ના દાણા, લીલા ધાણા, લીલા મરચાં લઈ મિક્સ કરવું.

    કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે લાલ મરચું, ચાટ મસાલો, મીઠું, લીંબુ નો રસ, સેઝવોન ચટણી ઉમેરો.

    કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બધો મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો. થોડા ક્રાંચ માટે નચોઝ ચિપ્સ ને ભૂકો કરી ઉમેરો

    કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    છેલ્લે પીગળેલા બટર ઉમેરો જેનાં થી ભેળ ના સ્વાદ માં એક અલગ વધારો થાય છે.

    કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે સરવિંગ પ્લેટ માં ભેળ લઈ ઉપર થી સેવ અને છીણેલી ચીઝ થી ગાર્નિશ કરો.

    કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neeti Patel
Neeti Patel @Neeti3699
પર July 03, 2021 05:55
Vadodara
I love cooking .. The best memories are made around table 😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (29)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
July 15, 2021 12:19
Suuuuuuper
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મકાઈ ભેળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મિન્ટ ગાર્લિક આલુ સેવ (Mint Garlic Aloo Sev Recipe In Gujarati)
  2. આલુ ભુજીયા સેવ (Aloo Bhujiya Sev Recipe In Gujarati)
  3. ભાખરવડી (Bhakharwadi recipe in Gujarati)
  4. પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
  5. હાંડવો (Handvo Recipe In Gujarati)
  1. વેજ પનીર કોલ્હાપુરી (Veg Paneer Kolhapuri Recipe In Gujarati)
  2. કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
  3. પંજાબી આચાર મસાલા (Punjabi Aachar Masala Recipe In Gujarati)
  4. પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15215144
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close