પંજાબી આચાર મસાલા (Punjabi Aachar Masala Recipe In Gujarati)

sakshi kambaliya
sakshi kambaliya @sakshi_003

પંજાબી આચાર મસાલા (Punjabi Aachar Masala Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૭-૮લીંબુ હળદર મીઠાના પાણીમાં પલાળેલા
  2. કાચી કેરી
  3. 3નાના ગાજર
  4. ૫-૬લીલામરચાં
  5. ૩ ચમચીરાઈના કુરિયા
  6. ચમચીરાઈ, સૂકી મેથી અને વરીયાળી શેકી ને પીસેલા
  7. 3 ચમચીલાલ મરચું પાઉડર
  8. ચમચીહળદર
  9. મીઠું સ્વાાનુસાર
  10. તેલ જરૂર પ્રમાણે
  11. ૩-૪ ચમચીવિનેગર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આપણે લીંબુને દસ દિવસ હળદર મીઠાના પાણીમાં પલાળી લેસુ. હવે કેરી,ગાજર, મરચાં, લીંબુ આ બધું મિક્સ કરી લેસું.

  2. 2

    હવે આપણે બધા મસાલા નાખીને મિક્સ કરી લેશું.

  3. 3

    વરીયાળી,મેથી અને રાઈ ને શેકીને તેને પીસી લઈશું.હવે આ પીસેલા મસાલા અને રાયના કુરિયાને એક સાથે મિક્સ કરી લેશું.

  4. 4

    આ બધા જ મસાલા નાખી ને તેમાં થોડું ગરમ કરેલું તેલ એડ કરીશું. ત્યારબાદ તેમાં વિનેગર નાંખી થોડીવાર હલાવી લેશું જેથી બધા મસાલા એકસરખા મિક્સ થય જાય.

  5. 5

    હવે આપણે આ આચારને ત્રણ દિવસ સુધી રાખીશું. જેથી બધા શાક પલળી જસે.તો હવે ત્યાર છે આપણું આચાર મસાલા(પંજાબી).

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sakshi kambaliya
sakshi kambaliya @sakshi_003
પર

Similar Recipes