કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)

Amee Mankad
Amee Mankad @cook_27027834

#EB
#week8
#RC1

#EB
#week8
#RC1

વધુ વાંચો

આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)

Amee Mankad
Amee Mankad @cook_27027834

#EB
#week8
#RC1

#EB
#week8
#RC1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  • ૧ કપબાફેલા બટાકા
  • ૧ કપચણા નો લોટ
  • મીઠું પ્રમાણસર
  • ૧ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  • ૧ ટી સ્પૂનઆમચૂર પાઉડર
  • ૧/૨ ટી સ્પૂનમરી પાઉડર
  • ચપટીહિંગ
  • ૧/૨ ટી સ્પૂનસંચળ પાઉડર
  • ૧ ટી સ્પૂનફુદીના નો રસ
  • ૧ ટી સ્પૂનલીંબુ નો રસ
  • ૨ ટે સ્પૂનતેલ
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બાફેલા બટાકા ને ખમણી થી ખમણી લેવા.

  2. 2

    ત્યાર બાદ બટાકા ના ખમણ માં બટાકા જેટલો જ ચણા નો લોટ નાખવો.

  3. 3

    પછી તેમાં મીઠું, લાલ મરચું, આમચૂર પાઉડર, મરી નો ભૂકો, સંચળ પાઉડર, ચપટી હિંગ, ફુદીના નો રસ, લીંબુ નો રસ બધું ચણા ના લોટ ને બાફેલા બટાકા ના માવા માં નાખી ને બરાબર મિક્સ કરવું. પછી તેમાં ૨ ચમચી તેલ ઉમેરી ને બરાબર મિક્સ કરી ને લોટ બાંધવો. પાણી જરા પણ નાખવુ નહી.

  4. 4

    ત્યાર બાદ સેવ ના સંચા માં આ મિશ્રણ nakhi ને ગરમ થયેલા તાવડા માં સેવ પાડવી. સેવ થઈ જાય એટલે સેવ ગરમ હોય ત્યારેજ ઉપર થોડો આમચૂર પાઉડર ને મરી પાઉડર ભભરાવો.

  5. 5

    તો ચાલો તૈયાર છે ચટપટી આલુ સેવ.

    આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Amee Mankad
Amee Mankad @cook_27027834
પર July 04, 2021 09:50

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
July 08, 2021 17:34
Fantastic
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા સેવ

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. લાઈવ ઢોકળાં પ્રીમિક્ષ (Live Dhokla Premix Recipe In Gujarati)
  2. કોર્નમિલ પીઝા (Cornmeal Pizza Recipe In Gujarati)
  3. બેસન સોજી ઢોકળા (Besan semolina dhokla recipe in Gujarati)
  4. તવા કુલચા (Tava Kulcha Recipe In Gujarati)
  5. ફુદીના આલુ સેવ (Mint Aloo Sev Recipe In Gujarati)
  1. મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
  2. મસાલા પાઉં સ્પેશિયલ ચટણી (Masala Pav Special Chutney Recipe In Gujarati)
  3. ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
  4. કોબી મરચા નો સંભારો (Kobi Marcha Sambharo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15225547
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close