લાઈવ ઢોકળાં પ્રીમિક્ષ (Live Dhokla Premix Recipe In Gujarati)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
Navsari , Gujarat

#RC1
#CookpadIndia
#Cookpad_gujarati
#VirajNaik

Thank u so much @Viraj bhai લાઈવ ઢોકળાં પ્રીમિક્ષ ની રેસિપી શેર કરવા માટે

આજે તમારી રેસિપી થી પ્રીમિક્ષ બનાવ્યું.ઓછાં સમયમા દાળ ચોખા પલાળવાં ની ઝંઝટ વગર ઝડપ થી નાની ભુખને સંતોષવા આ પ્રીમિક્ષથી ઇન્સ્ટંટ લાઈવ ઢોકળાં બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચોખા
  2. 1 કપઅડદની દાળ
  3. 1 કપમગની પીળી દાળ
  4. 1 કપચણાની દાળ
  5. 1 કપરવો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેનમા રવા સિવાય ની બધી સામગ્રી લઈ લો.બધી સામગ્રી મિક્સ કરીને 2 થી 3 મિનિટ માટે સ્લો ગેસ પર શેકી લો.

  2. 2

    2 થી 3 મિનિટ શેક્યાં બાદ 1 કપ રવો ઉમેરી મિક્સ કરી લો.રવો મિક્સ કર્યા બાદ ગેસ તરત જ બંધ કરી દો.મિશ્રણ ને એકદમ ઠંડુ થવા દો.
    (રવો જો આ સ્ટેપમાં ના ઉમેરવો હોય તો સ્કીપ કરી શકો છો.દાળ ચોખાનું પ્રીમિક્ષ બનાવી ઢોકળાં બનાવતી વખતે પણ ઉમેરી શકાય છે)

  3. 3

    મિશ્રણ એકદમ ઠંડુ થઈ જાય પછી મિક્સર જારમાં દરદરુ ક્રશ કરી લો.

  4. 4

    આ ડ્રાય મિશ્રણને એરટાઈટ ડબ્બા માં ભરી 5 મહિના સુધી સ્ટોર કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Khatwani
Komal Khatwani @komal_1313
પર
Navsari , Gujarat
cooking is my fvrt hobby & i love to cook different dishes for my lovely family.
વધુ વાંચો

ટિપ્પણીઓ (14)

Similar Recipes