પોટેટો મેયોનિઝ સેન્ડવીચ (Potato Mayonnaise Sandwich Recipe In Gujarati)

shivangi antani @shivangi
#RC2
બાળકોને મનપસંદ બ્રેકફાસ્ટ જે કોઈપણ સિઝનમાં લઈ શકાય.
પોટેટો મેયોનિઝ સેન્ડવીચ (Potato Mayonnaise Sandwich Recipe In Gujarati)
#RC2
બાળકોને મનપસંદ બ્રેકફાસ્ટ જે કોઈપણ સિઝનમાં લઈ શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટાને બાફીને ઠંડા પાડવા દો.
- 2
હવે આ બાફેલા બટાકા માં ઉપર મુજબનો મસાલો નોકરી સરખું મિશ્રણ તૈયાર કરો.
- 3
હવે એક બ્રેડ પર થોડું બટર લગાવી તેના પર આ બટેટાનો માવો પાથરો.માવા પર બીજી બ્રેડ ને ઉલટી રાખો એટલે કે 2 બ્રેડ વચ્ચે બટેટાનો માવો.
- 4
હવે આ તૈયાર થયેલા બ્રેડ બટાટાના મસાલા ને બટર માં સેન્ડવીચ મેકર માં મૂકી થવા દો.
- 5
સેન્ડવીચ મેકર માં સેન્ડવીચ ટોસ્ટ થઈ જાય એટલે રેડી.એના પર ટેસ્ટ મુજબનું માયોનીઝ લગાડવાનું એટલે વધારે ટેસ્ટી લાગશે.
- 6
સાથે ટોમેટો કેચપ પણ લઈ શકાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15267950




ટિપ્પણીઓ (3)