સતુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં ઘી ગરમ કરી તેમાં સતુ નો લોટ નાખો અને ધીમા તાપે શેકી લો.લોટ બરાબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી તેમાં ટોપરા નું ખમણ નાખી ને બરાબર હલાવી દો.
- 2
હવે મિક્સર ને થાળી માં ઠરવા રાખો.મિક્સર ઠંડુ થઈ જાય એટલે તેમાં દળેલી ખાંડ,કાજુ અને ઇલાયચી પાઉડર નાખી બરાબર મિક્ષ કરો.
- 3
હવે મિક્સર ના લાડુ વાળી ને કાજુ ના ફાડા કરી તેના થી સજાવો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15306236




ટિપ્પણીઓ