સત્તુ નું શરબત (Sattu Sharbat Recipe In Gujarati)

#EB
#week11
#RC4
#greenreceipe
#cookpadindia
#cookpadgujarati
સત્તુ એટલે શેકેલા ચણા કે દાળિયા નો પાઉડર .એમાંથી સુખડી, શરબત, ભરેલાં શાક માં, ચટણી માં તેનો ઉપયોગ કરાય છે.
સત્તુ નું શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
#EB
#week11
#RC4
#greenreceipe
#cookpadindia
#cookpadgujarati
સત્તુ એટલે શેકેલા ચણા કે દાળિયા નો પાઉડર .એમાંથી સુખડી, શરબત, ભરેલાં શાક માં, ચટણી માં તેનો ઉપયોગ કરાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બધી વસ્તુ ને એકત્રિત કરી લેવી.પછી બધી ગ્રીન વસ્તુ ને પાણી થી ધોઈ લેવી.લીંબુ નો રસ કાઢી લેવો.દાળિયા ને શેકી લેવા.(ચોમાસામાં જ, ભેજ હોય એટલે)
- 2
દાળિયા ને મિક્સર જાર માં પીસી પાઉડર કરવો.તેને વાટકી માં કાઢી લો.
- 3
હવે ગ્રીન વસ્તુ ને પણ મિક્સર જાર માં પીસી પેસ્ટ બનાવો.પછી તેમાં લીંબુ નો રસ,ખાંડ એડ કરી પીસી લો.
- 4
હવે આ જ જાર માં ૩ ચમચી સત્તુ નો પાઉડર મિક્સ કરી પીસી લેવું
- 5
હવે આ શરબત માં જરૂર મુજબ પાણી એડ કરી સંચળ ઉમેરી ને ગ્લાસ માં કાઢી ઉપર બરફ નાખી ને સર્વ કરવું.(જો વધુ સ્વીટ કરવું હોય તો મધ એડ કરી લેવું)
- 6
Similar Recipes
-
સત્તુ શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
#EB#WEEK11સત્તુ નો શરબત પીવાથી શરીરમાં તાકાત અને સ્ફુર્તિ આવે છે.રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. Ankita Tank Parmar -
નમકીન સત્તુ શરબત (Namkeen Sattu Sharbat Recipe In Gujarati)
#EB#Week11નમકીન સત્તુ શરબત Jayshree Doshi -
સત્તુ નું સ્વીટ અને સેવરી શરબત (Sattu Sweet / Savoury Sharbat Recipe In Gujarati)
સત્તુ ની ગણતરી સુપરફુડ્સ માં થાય છે. સત્તુ નો લોટ, હેલ્થી અને પ્રોટીન થી ભરપુર છે.ઉનાળામાં આ શરબત ખાસ તાજગી આપે છે. સત્તુ ચણા,જવ અને ઘઉં માં થી બને છે. મેં અહિંયા ચણા ના સત્તુ માં થી 2 પીણાં બનાવ્યા છે.#EB#Week11 Bina Samir Telivala -
સત્તુ શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
#EB#Week11સુપરફૂડ મધુર સતુ શરબતમીઠું મધુર લાજવાબ સત્તુ શરબત Ramaben Joshi -
સત્તુ શરબત (Sattu sharbat recipe in Gujarati)
સત્તુ શેકેલા ચણા માંથી બનાવવામાં આવતો લોટ છે જે ખૂબ જ આરોગ્યવર્ધક છે. સત્તુ માં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી પાચનક્રિયામાં મદદરૂપ છે તેમ જ વજન ઘટાડવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. આ સિવાય પણ આ લોટ ના ઉપયોગ ના ઘણા બધા ફાયદા છે. સતુ ના લોટ માંથી પરાઠા, લીટી, ચીલા તેમજ મીઠાઈઓ બનાવી શકાય.સત્તુ માંથી બનાવવામાં આવતું શરબત ઉનાળાના સમયમાં પીવામાં આવે છે. આ શરબત ઉત્તર ભારતીય રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય છે. નહિવત સમયમાં અને ખૂબ જ ઓછી સામગ્રીમાંથી બની જતું આ શરબત પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ગુણકારી છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
સત્તુ કોકોનટ ચટણી (Sattu Coconut Chutney Reciope In Gujarati)
#EBWeek11 આ ચટણી નો કોઇપણ સાઉથ ઈન્ડિયન ડીશ સાથે ઉપયોગ કરી શકાય.શ્રી ફળ સાથે દાળિયા નો ઉપયોગ કરવાથી ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
સત્તુ નું શરબત (Sattu Sharabat Recipe In Gujarati)
#EB#week11ગરમીમાં ઠંડક આપતું પીણું છે હેલ્ધી તો છે Sonal Karia -
સત્તુ નું શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
ગરમીમાં ઠંડક અને સ્ટેમીના આપે તેવું સત્તુ નું નમકીન શરબત Jigna Patel -
-
-
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
સત્તુ શેકેલા ચણા માંથી બનતો પાઉડર છે# cookpadindia# cookpadgujarati Amita Soni -
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
સત્તુ એ મુખ્યત્વે બિહારમાં ખવાય છે જે સેકેલાં ચણા/ દાળિયા માંથી પાઉડર બનાવી અલગ અલગ વાનગી માં ઉપયોગ થાય છે. જેમાં પ્રોટીન નું પ્રમાણ ખૂબ રહેલું છે. સત્તુ નું શરબત પીવાથી લૂ લાગતી નથી. સત્તુ માંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે જેમ કે સત્તુ શીરો, સત્તુ ની સુખડી, લિટ્ટી ચોખા, સત્તુ નું શરબત, સત્તુ પરાઠા , સત્તુ નાં લાડુ વગેરે...#EB#week11#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
સત્તુ એનર્જી ડ્રિંક (Sattu Energy Drink Recipe In Gujarati)
#satt#Immunity#CookpadIndia#COOKPADGUJRATI આજના રોગચાળાના સમયમાં ની રોગ પ્રતિકારક શક્તિ વધે તેવો આહાર લેવો ખૂબ જ જરૂરી છે. આ સમયે ગરમી પણ ખૂબ છે, આથી ઇમ્યુનિટી વધે તેવા આહારમાં શરીરને ગરમ ના પડે તેનું પણ ધ્યાન રાખીને તૈયાર કરવો જોઈએ. આ ઉપરાંત રોજિંદા ઉપયોગમાં લેવાથી શરીરને પણ પૂરતુ પોષણ મળે શરીરના ઝેરી તત્વોને દૂર થાય વગેરે બાબતોનો પણ ધ્યાન રાખીને સત્તું નું drink તૈયાર કરેલ છે જેમાં કોથમીર ફુદીનો તુલસી લીંબુ મીઠું જીરા પાઉડર મારી વગેરે ઉમેરી એકદમ સ્વાદિષ્ટ રીંગ તૈયાર કરેલ છે. શક્તિ એટલે કે શેકેલા ચણા કે ચણાની દાળમાંથી તૈયાર થતો એક પ્રકારનો પાઉડર આ રીતે જહુ માં થી પણ બની શકે છે અને મિક્સ હતું પણ બજારમાં મળતું હોય છે પરંતુ બિહાર તરફ સત્તુ એટલે શેકેલા ચણા અથવા દાળિયા માં થી તૈયાર કરેલો લોટ/ પાઉડર....જેમાં પ્રોટીન ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે જે શરીરમાં નવા કોષો સર્જન કરવા માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે. આ ઉપરાંત તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. સત્તુ એ મેદસ્વી શરીરવાળા તથા ડાયાબીટીસ નાં રોગ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત ફૂદીનો ને તુલસી તથા મરી ઉમેર્યા છે જે એન્ટિબાયોટિક તરીકે શરીર માં કામ કરે છે, આ ઉપરાંત કોથમીર અને ફુદીનો બોડીને ડીટોક્ષ કરવાનું કામ કરે છે શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર પાડવાનું કામ કરે છે જેથી શરીર અંદરથી સ્વસ્થ બને છે અને જે નવો આહાર લઈએ તેનાથી પોષક તત્વ સારી રીતે મેળવી શકાય છે. આ ઉપરાંત શરીર માટે કુદરતી ઠંડક આપે છે. લીંબુ માં વિટામિન સી ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે અને તે શરીરને સ્ફૂર્તિ આપે છે તથા રોગ સામે લડવાની શક્તિ પૂરી પાડે છે. આ સમયે યોગ્ય આહાર નો ઉપયોગ કરીને આપણે આપણું અને આપણા પરિવારજનો ની રોગપ્રિકારકશક્તિ વધારીએ. Shweta Shah -
-
-
સતુ શરબત (Sattu Sharbat recipe in Gujarati)
#ઈસ્ટ#પોસ્ટ1પૂર્વીય ભારત ના રાજ્યો ની ઘણી વાનગીઓ ભારત ભર માં પ્રખ્યાત છે અને ખવાય તથા બનાવાય છે. પછી તે પશ્ચિમ બંગાળ ના રસગુલ્લા-સંદેશ હોઈ કે બિહાર ના સતુ પરાઠા, શરબત કે લીટી ચોખા હોય. વળી ઉત્તર પૂર્વીય રાજ્યો ની ઘણી વાનગી હવે પ્રચલિત થવા લાગી છે.સતુ એટલે શેકેલા ચણા નો લોટ. બજાર માં પણ મળે અથવા ઘરે દાળિયા ( શેકેલા ચણા) ને ગ્રાઇન્ડ કરી ને પણ બનાવી શકાય. સતુ એ પ્રોટીન થી ભરપૂર અને શક્તિવર્ધક તો છે જ. સાથે સાથે વજન ને નિયંત્રિત રાખવા માં પણ મદદ રૂપ છે.સતુ શરબત એ બહુ જલ્દી બની જતું, સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ પીણું છે. ગરમી માં એ શરીર ને ખૂબ જ ઠંડક પણ આપે છે. સતુ શરબત માં ડુંગળી અને લીલા મરચાં પણ નખાય જે મેં પરિવાર ની પસંદ ને લીધે નથી ઉમેર્યા. Deepa Rupani -
સત્તુ નું શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
#RC4 #EB ગરમી મા ઠંડક આપતું આ એક હેલધી કુલર છે. Rinku Patel -
સત્તુ પનીર પરાઠા (Sattu Paneer Paratha Recipe In Gujarati)
#EBસત્તુ શેકેલા ચણા ને પાઉડર કરેલો લોટ હોય છે,ખુબ જ ગુણકારી અને પ્રોટીન થી ભરપુર હોય છે, મેં સત્તુ અને પનીર ના પરાઠા બનાવ્યા છે - ડબલ પ્રોટીન Bhavisha Hirapara -
-
સત્તુ નું શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
ઉનાળાની ગરમીમાં ઠંડક આપતું તેમજ પૌષ્ટિક અને શકિત વધઁક પીણું એટલે સત્તુનું શરબત. સત્તુનું શરબત બે જાતના બને છે. (1) નમકીન (2) સ્વીટ. મેં અહીં બંને રીતે બનાવ્યા છે.આ શરબત બિહાર બાજુ વધુ પ્રખ્યાત છે. આપણા ગુજરાતમાં આ સરબતનું ચલણ નથી.#EB Vibha Mahendra Champaneri -
સત્તુ ના ઇન્સ્ટન્ટ લાડુ (Sattu Instant Ladoo Recipe In Gujarati)
#Eb#week11આ ઇન્સંટ લાડુ મે શેકેલા ચણા માંથી બનાવ્યા છે જે સત્તુ પાઉડર કહેવાય છે નાના બાળકોને આપવાથી ખૂબ જ સારું પોષણ મળે છે જલ્દી બની જાય છે એટલે વારંવાર બનાવુ છુંજે ઓરીજીનાલ સત્તુ ના લાડુ કરતા જુદા છે પણ બહુ સરસ બને છે અભિપ્રાય જરૂર થી જણાવશો Jyotika Joshi -
ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#RC4#WeeK4ફુદીના નીંબુ પાણી વાયુ ની તકલીફ માટેઉત્તમ શરબત Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
સત્તુ શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
મેં સત્તુ વિશે ઘણું સાંભળેલું એના ઘણા ગુણ છે પોષ્ટિક છે તો આજે મેં પણ બનાવી જ લીધું ખરેખર હેલ્ધી અને ટેસ્ટી બને છે Dipal Parmar -
-
સત્તુ ના લાડુ (Sattu Ladu Recipe In Gujarati)
#EB#week11શેકેલા ચણા અને દાળિયા માંથી જે પાઉડર બને છે તેને સત્તુ નો લોટ કહે છે. સત્તુ માં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન અને ન્યુટ્રીશન હોય છે અને ખૂબ જ હેલ્ધી હોય છે. સત્તું માંથી ઘણી બધી વાનગી બને છે જેમકે સુખડી, લાડુ, પૂરી, પરાઠા બીજું ઘણું બધું બને છે. સત્તું ના લોટ નો ઉપયોગ બિહારમાં વધારે પ્રમાણમાં થાય છે. Parul Patel -
તુલસી નું શરબત
#લીલીતુલસી નો ઉપયોગ લોકો વિવિધ રીતે કરે છે..અમુક લોકો તેને સુકા ચૂર્ણ તરીકે તો અમુક લોકો તેનો ઉકાળા તરીકે ઉપયોગ કરે છે...પરંતુ આજે આપણે એક ઔષધિય પીણું કહી શકાય એવું તુલસી નું શરબત બનાવિશુ... Himani Pankit Prajapati -
સત્તુ ની સુખડી
#FDસત્તુ નો ઉપયોગ મોટેભાગે બિહારમાં વધારે પ્રમાણમાં થાય છે. સતુ એટલે શેકેલા ચણા અને દાળિયા માંથી બનતો પાવડર સત્તુ માં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન હોય છે અને ખૂબ હેલ્ધી હોય છે. સત્તુ માંથી ઘણી બધી વાનગી બને છે જેમકે સુખડી,લાડુ, પુરી, પરાઠા અને શરબત વગેરે. સત્તુ ની સુખડી મારી ફ્રેન્ડ ની ફેવરિટ આઇટમ છે. Parul Patel -
સત્તૂ શરબત(sattu sharbat recipe in Gujarati)
#SM સત્તૂ શરબત, જેમાં સુગર કે સોડા નથી તો પણ સમર કુલર છે.ગરમી થી બચવા માટે ખૂબ જ ઉપયોગી છે અને ડીહાઈડ્રેશન થી બચાવે છે.અહીં નમકીન સત્તૂ બનાવ્યું છે.જે હેલ્ધી ડ્રિન્ક છે. Bina Mithani -
સત્તુ(Sattu Sharbat recipe in gujarati)
#નોર્થ #ઈસ્ટસત્તુ એ ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબમાં ખુબ જ લોકપ્રિય પીણું છે...તેઓ ખાસ ઉનાળામાં ગરમીથી બચવા આ પીણું પીવે છે. સત્તુ શેકેલા ચણા, જવ, અને ઘઉં માંથી એમ ત્રણ પ્રકારના સત્તુ પીણા બને છે. તેમજ નમકીન અને સ્વીટ બંને સ્વાદમાં પીવાય છે.. Urvi Shethia
More Recipes
ટિપ્પણીઓ (4)