પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાનો લોટ અને સોજી ને 15 મિનિટ પહેલા પલાળવું પછી તેને ગ્રાઈન્ડર થી બરોબર મિક્સ કરવું
- 2
એક કઢાઈમાં ઝીણા સમારેલા કેપ્સીકમ ઝીણી સમારેલી ડુંગળી ઝીણા સમારેલા ટામેટા ઝીણા સમારેલા ધાણા આદુ મરચાની પેસ્ટ મીઠું નાખીઆ બધું મિક્સ કરી દેવું પનીરને છીણી લેવું અને બરોબર મિક્સ કરી લેવું
- 3
હવે ગેસ પર આવો મૂકી તવો ગરમ થાય એટલે ચણાના લોટના ચીલા કરી તેના પર ઉપર બનાવેલો મસાલો ભભરાવો પછી તેના પર પનીર વારો મસાલો પાથરી દેવો અને તેને ગોળ કે 1/2 વાળી લઇ સેકી લો તૈયાર છેપનીર ચીલા
Keywords
Similar Recipes
More Recipes
- પાન મસાલા મુખવાસ (Pan Masala Mukhwas Recipe In Gujarati)
- બેસિલ પેસ્ટો રાઈસ (Basil Pesto Rice Recipe In Gujarati)
- વડાપાવ ની સૂકી લાલ ચટણી (Vadapav Dry Red Chutney Recipe In Gujarati)
- પાલક પનીર ચીલા (Palak Paneer Chila Recipe In Gujarati)
- ફણગાવેલા મગ કાકડી કેપ્સીકમ સલાડ (Sprout Moong Cucumber Capsicum Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15318461





ટિપ્પણીઓ (2)