વડાપાવ ની સૂકી લાલ ચટણી (Vadapav Dry Red Chutney Recipe In Gujarati)

વડાપાવ ની સૂકી લાલ ચટણી (Vadapav Dry Red Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં સૂકા નાળિયેર ને છીણેલું એડ કરી ધીમા તાપે એક મિનિટ શેકી લો. એક પ્લેટમાં કાઢી લો. પછી એક પેનમાં સૂકા લાલ મરચાં, આખા લસણની કળી, શીંગદાણા બધું જ વારાફરતી અલગ અલગ એક મિનિટ શેકી લો. એક પ્લેટમાં અલગ લઈ લો. સીંગદાણાના છાડા કાઢી નાખો.
- 2
હવે મિક્સર જારમાં નારિયેળ ને છીણેલું લઇ તેને ક્રશ કરો અને એક પ્લેટમાં લઈ લો. શીંગદાણા, આખા સૂકા લાલ મરચાં, અને લસણની કળીને અલગ-અલગ મિક્સર જારમાં ક્રશ કરી લો. હવે સૂકા નાળિયેર નું crush કરેલું, શીંગદાણા ક્રશ કરેલા, આખા સૂકા લાલ મરચા ક્રશ કરેલા, લસણની કળી ક્રશ કરેલી,મીઠું, કાશ્મીરી લાલ મરચું પાઉડર એડ કરી ફરીથી ક્રશ કરી લો. હવે એક બાઉલમાં કાઢી લો.
- 3
તૈયાર છે વડાપાવ ની સુકી લાલ ચટણી. આ ચટણી બહાર એક મહિનો રહે છે. ફ્રીઝ માં છ મહિના સુધી સરસ રહે છે આ ચટણી ઇડલી ઢોસા સાથે પણ ખાઈ શકાય છે. વડાપાવ ની સુકી લાલ ચટણી એક બાઉલમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લસણ ની લાલ ચટણી (Garlic Red Chutney Recipe In Gujarati)
#RC3# Rambo challenge# Red recipe Vaishali Prajapati -
સૂકી લાલ ચટણી (Dry Red Chutney Recipe In Gujarati)
#RC3 Weekredમેં આજે સૂકી લાલ વડાપાવ ની ચટણી બનાવી છે,તેને ફ્રીઝ માં એક મહિનો સુધી સ્ટોર કરી શકાય છે,એકદમ ઝટપટ બની જાય છે,હાલ મોનસુન સીઝન ચાલુ છે તો આ ચટણી બહુ સ્વાદિષ્ટ લાગે છે,તો ચાલો બનાવીએ ચટણી, Sunita Ved -
લાલ મરચાની ચટણી (Red Chili Chutney Recipe In Gujarati)
#cookpadલાલ મરચા ની ચટણી સરસ લાગે છે. શાક ન હોય ત્યારે પણ શાકની અવેજીમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
સુક્કી વડાપાંવ લાલ ચટણી (vadapav dry red chutney recipe in Gujarati)
#goldenapron3Week21આ ચટણી મહીનાઓ સુધી રાખી શકાય છે. વડાપાંઉ પર સુકી ચટણી ટેસ્ટી લાગે છે. આ ઈડલી,પકોડા,સેન્ડવીચ, પરાઠા, ઢોંસા બધામાં યુઝ કરી શકાય છે. તીખીને ચટપટી છે. Vatsala Desai -
લાલ મરચા ટામેટા લસણની ચટણી (Red Chili Tomato Garlic Chutney Recipe In Gujarati)
#RC3 Kashmira Solanki -
વડાપાઉં લાલ સૂકી ચટણી (Vadpav Red Dry Chutney Recipe In Gujarati)
#rainbowchallenge#week3#redrecipes#RC3#cookpadgujarati#cookpadindia#reddrychutney#vadpavchutney Mamta Pandya -
-
મુંબઈ સ્પેશિયલ વડાપાંઉ ની સુકી લાલ ચટણી (Dry Red Chutney Recipe In Gujarati)
#GA4 #week4 #chutney મુંબઈ ની જાન વડાપાંઉ અને વડાપાંઉ ની જાન તેની સૂકી તીખી લાલ ચટણી વડાપાંઉ ને વધારે સ્વાદિષ્ટ બનાવે તેમા નાખેલી સુકી તીખી લાલ ચટણી આ ચટણી થી તેનો સ્વાદ અનેક ગણો વધી જાય છે અને મુંબઈ ના વડાપાંઉ તો ખુબજ પ્રખ્યાત છે એ તેની સુકી લાલ તીખી ચટણી માટેમુંબઈ ની વડાપાંઉ ની સુકી લાલ ચટણી જે ઘણી બધી વાનગી મા નાખી શકાય આ ચટણી ઇડલી ઢોકળા, વડાં , અને સિમ્પલ સેન્ડવીચ કે બાફેલા બટેટા તેમાં આ ચટણી નાખો એટલે તેનો સ્વાદ અનેક ગણો વધી જાયઅને પાછુ 1મહિના સુધી આરામ થી સ્ટોર કરી શકાયકોઇ પણ ભરેલા શાકમા પણ નાખો એટલે શાક હોઇ એના કરતા અનેક ગણું સ્વાદિષ્ટ બને Hetal Soni -
ગોળ લસણ ની ચટણી (Jaggery Garlic Chutney Recipe In Gujarati)
#RC3Week-3Red recipe ushma prakash mevada -
-
-
ચીઝ અંગુરી(Cheese Angoori Recipe In Gujarati)
#RC3red colour recipe#cookpadindia#cookpadgujaratiઆજે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચીઝ અંગુરી બનાવી છે. Unnati Desai -
વડાપાવ ની સુકી ચટણી (Vadapau Dry Chutney Recipe In Gujarati)
#GA4#week4 આ ચટણી બધી વાનગી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ઈડલી, ઢોંસા, ઉત્તપમ, વડાપાઉં હાંડવો, ઢોકળા, પુડલા, ઢેબરા, પરોઠા બધા સાથે ખૂબ જ ટેસ્ટી અને બધાની સાથે ભળી જાય છે. અને આ ચટણી બનાવ્યા પછી એક મહિના સુધી તમે સાચવી શકો છો આ ચટણીમાં સીંગ, તલ, ટોપરું વગેરેનો ઉપયોગ થયેલ છે જેથી કરીને એની ન્યુટ્રિશનલ વૅલ્યુ પણ ખૂબ જ સારી છે. આ અમારા ઘરમાં સૌથી વધુ વપરાતી ચટણી છે. Nikita Dave -
-
-
-
નાળિયેરની લાલ ચટણી (Coconut Red chutney recipe in Gujarati)
નાળિયેર ની લાલ ચટણી નાળિયેરની લીલી અથવા તો સફેદ ચટણી કરતા ઘણી અલગ છે. આ ચટણીમાં આંબલી અને લાલ મરચાં ઉમેરવામાં આવે છે જેનાથી એને થોડો ખાટો અને તીખો સ્વાદ મળે છે. નાળિયેર ની લાલ ચટણી ઢોસા, ઉત્તપમ, ઈડલી કે વડા સાથે અથવા તો જમવામાં સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.#સાઈડ#પોસ્ટ1 spicequeen -
વડાપાવ ની સ્પેશિયલ ચટણી (Vada Pav Special Chutney Recipe In Gujarati)
#FS આપણે ઘરે બહાર મળે તેવા વડાપાવ બનાવવા હોય તો આ ચટણી જો બનાવીએ તો એકદમ બહાર મળે તેવા જ વડાપાવ બનશે કારણકે આ વડાપાવ ની સિક્રેટ ચટણી છે. Jayshree Jethi -
-
વડાપાવ ની લાલ અને લીલી ચટણી (Vadapav ની lal &Lili Chutney Recipe in Gujarati)e
#GA4#Week4#Chutney#વડાપાવનીચટણી Chhaya panchal -
વડાપાઉ ની સુકી ચટણી (Vada Pau Dry Chutney Recipe In Gujarati)
#ff3#childhood#cookpadindia#cookpadgujarati Sneha Patel -
આંબલી ની મીઠી ચટણી (Aambli Mithi Chutney Recipe In Gujarati)
#RC3Red recipeWeek-3 ushma prakash mevada -
લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડ તરીકે વખણાતા એવા વડાપાઉં માં વપરાતી તીખી અને ચટાકેદાર એવી સૂકી લસણની લાલ ચટણી મેં અહીં બનાવી છે.#RC3 Vibha Mahendra Champaneri -
-
લાલ મરચા ની ચટણી (Red Marcha Chutney Recipe In Gujarati)
આ ચટણી એવરેજ માં ઓછી તીખી હોય છે..રોટલા કે ખીચડી સાથે ખાવાની મજા આવે છે.ઝટપટ બનતી આ ચટણી સ્વાદ માં પરફેકટ છે. Sangita Vyas -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (8)