કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા દહીં ભીંડી (Masala Dahi Bhindi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા દહીં ભીંડી (Masala Dahi Bhindi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસાલા દહીં ભીંડી (Masala Dahi Bhindi Recipe In Gujarati)

daksha a Vaghela
daksha a Vaghela @cook_30956271
Kuwait

#RC4
#week4

#RC4
#week4

વધુ વાંચો

મસાલા દહીં ભીંડી (Masala Dahi Bhindi Recipe In Gujarati)

daksha a Vaghela
daksha a Vaghela @cook_30956271
Kuwait

#RC4
#week4

#RC4
#week4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 5 ગ્રામભીંડી
  • 1 વાટકીદહીં
  • 1 વાટકીછીણે લૂ આદું મરચા લસણ ની પેસ્ટ
  • 1 ચમચીશીંગદાણા નો ભૂકો
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીમીઠું
  • 1 ચમચીકાશ્મીર મરચું
  • 1 ચમચીગરમ મસાલો
  • લીલા ધાણા જરૂર મુજબ
  • વધાર માટે
  • 4 ચમચા તેલ
  • 1 ચમચીરાઈ
  • 1 ચમચીજીરૂ
  • 1 ચમચીહીંગ
  • મીઠું જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હવે પેલા ભીંડા બરાબર ધોઈ કપડાં થી બરાબર લૂસી ને તેના ઊભા ચીરા કરી ડીશ માં મૂકો

  2. 2

    હવે આપડે મસાલો બનાવવા માટે લસણ આદું મરચા ની પેસ્ટ એક વાટકી મા નાખી પછી તેની અંદર શીંગ દાણા નો ભૂકો લાલ મરચું હળદર મીઠું ગરમ મસાલો ધાણા જીરું લીલા ધાણા બે ચમચી તેલ સેકેલો ચણા નો લોટ નાખી બરાબર મીક્સ કરી લો ભીંડા ભરી લો

    મસાલા દહીં ભીંડી (Masala Dahi Bhindi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા દહીં ભીંડી (Masala Dahi Bhindi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો તેની ઉપર ડીશ મૂકી ઢાકણ ઢાંકી દસ મીનીટ સુધી રહેવાદો બરાબર ભીંડા ચડે ત્યા સુધી

    મસાલા દહીં ભીંડી (Masala Dahi Bhindi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક કડાઇ મા તેલ મૂકી તેની અંદર રાઈ જીરૂ હીંગ નાખો પછી ભીંડી નો મસાલો નાખી તેની અંદર દહીં નાખો પછી મીક્સ કરી લો હવે તેની અંદર બાફેલા ભીંડા નાખો હલાવી બે મીનીટ સુધી રહેવાદો પછી લીલા ધાણા નાખી સવ કરો

  5. 5

    તો તૈયાર છે એકદમ ટેસ્ટી મસાલા દહીં ભીંડી ખાવાની મજા પડી જાય

    મસાલા દહીં ભીંડી (Masala Dahi Bhindi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

daksha a Vaghela
daksha a Vaghela @cook_30956271
પર July 29, 2021 05:03
Kuwait
House wife
વધુ વાંચો

ટિપ્પણીઓ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
July 29, 2021 06:01
Yum
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Masala દહીં ભીંડા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. હરિયાળી પાવ ભાજી (Hariyali Pav Bhaji Recipe In Gujarati)
  2. પાન ફાલુદા (Paan Falooda Recipe In Gujarati)
  3. પનીર ચીલા (Paneer Chilla recipe In Gujarati)
  4. એગલેસ પિસ્તાચીઓ મેડલીન્સ (Eggless Pistachio Madeleines)
  5. ખમણ ની ચટણી (Khaman Chutney Recipe In Gujarati)
  1. માલપુઆ (Malpua Recipe In Gujarati)
  2. તાંદળજા ની ભાજીનું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
  3. દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
  4. મીક્સ સલાડ (Mix Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15325314
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close