માલપુઆ (Malpua Recipe In Gujarati)

Varsha Dave @cook_29963943
માલપુઆ (Malpua Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં ધઉં નો લોટ,રવો,ઇલાયચી અને વરિયાળી પાઉડર લઈ સહેજ ગરમ કરેલું દૂધ જોઈતા પ્રમાણ માં લઇ ધટ્ટ મિશ્રણ બનાવો.તેમાં મલાઈ ઉમેરો દો.15 મિનિટ રેસ્ટ આપો.
- 2
એક વાસણમાં ખાંડ અને પાણી ઉમેરી કેસર નાખી ગુલાબ જાંબુ જેવી ચાસણી બનાવો.
- 3
નોન સ્ટીક પેન પર થોડું ઘી મૂકી તેમાં માલપુઆ પાથરી દો.બન્ને બાજુ કડક શેકી લો.(તમે ઘી માં તળી પણ શકો છો.) ત્યાર બાદ ગરમ ચાસણી માં ડુબાડો.
- 4
હવે બધા માલપુઆ ને આ રીતે ખાંડ માં ડુબાડો. સર્વીંગ પ્લેટ માં કાઢી ડ્રાય ફ્રુટસ ની કતરણ, ખસખસ નાખી સર્વ કરો.
- 5
આ માલપુઆ સ્વાદ માં લાજવાબ બને છે.સાથે હેલ્ધી પણ છે.સ્વીટ તરીકે પીરસવામાં આવે છે.
Similar Recipes
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ આ એક પરંપરાગત મીઠાઈ છે. જે રાજસ્થાન અને ઉતર પ્રદેશ માં વધારે બને છે. માલ પુઆ અલગ અલગ ફ્લેવર્સ માં બનાવી શકાય છે.તેને રબડી સાથે પણ પીરસવામાં આવે છે.સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને સરળતાથી બની જાય છે. Nita Dave -
ડ્રાયફ્રુટસ માલપુઆ (Dryfruit Malpua Recipe In Gujarati)
#HRPost 2 હોળી નાં તહેવાર માં આ વાનગી ખાસ કરી ને બનાવાય છે.જે ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#week12આ એક પારંપરિક મીઠાઈ છે જે રબડી કે દુધ પાક સાથે ખુબજ સરસ લાગે છે Pinal Patel -
-
ચૂરમા રવા નાં લાડુ (Churma Rava Ladoo Recipe In Gujarati)
#SGC ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપા ને ધરાવવા માટે આ લાડુ શ્રેષ્ઠ છે.જે તંદુરસ્તી માટે ઉત્તમ અને સ્વાદ માં લાજવાબ બને છે. Varsha Dave -
ડ્રાયફ્રુટસ સલાડ (Dryfruits Salad Recipe In Gujarati)
#XS#MBR9#week9 આ વાનગી રબડી જેવી બને છે અને શિયાળા માં તંદુરસ્તી માટે ઉતમ છે.ઉત્સવ માં બનવી શકાય છે. Varsha Dave -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#WEEK12મિઠાઈવાળાની દુકાનમાં મળે તેવા બહારથી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ માલપુઆ મેં ઘઉંનો લોટ ,સોજી અને દૂધના મિશ્રણ થી બનાવ્યા છે.જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યાં છે. Ankita Tank Parmar -
બનાના માલપુઆ (Banana Malpua Recipe in Gujarati)
#EB#week12#FD#cookpadgujarati માલપૂઆ એ તહેવારો કે ખાસ પ્રસંગે બનાવવામાં આવતી મિઠાઈ છે જે ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર, વેસ્ટ બેંગોલ અને ઓડીશા જેવા રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય છે. માલપૂઆ એક પેન કેક જેવી મીઠાઈ છે જેને તળીને બનાવવામાં આવે છે. લોટ, દૂધ અને ખાંડ થી બનતી આ મીઠાઈ માં ઘણી વખત કેળા, નાળિયેર અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરવામાં આવે છે. ઈલાયચી અને વરિયાળી ઉમેરવાથી માલપુવા ને એક સરસ ફ્લેવર મળે છે. Daxa Parmar -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#SFR#SJR#Cookpadgujarati#Sweetમાલપુઆ એ ઉત્તર ભારતની ટ્રેડિશનલ મીઠાઈ છે પરંતુ હવે તો દરેક પ્રદેશમાં માલપુઆ બનાવવામાં આવે છે અને બધાયની ફેવરેટ મીઠાઈ બની ગઈ છે. મેં આજે ઘઉંનો લોટ, ઝીણી સુજી, વરીયાળી પાઉડર, ઇલાયચી પાઉડર, દૂધ અને ક્રીમના ઉપયોગથી માલપુવા બનાવ્યા છે.જે બહારથી ખૂબ જ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બની છે. મીઠાઈ ની દુકાનમાં મળે એવા જ સ્વાદિષ્ટ બને છે. પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો. Ankita Tank Parmar -
-
લીલી મકાઈ ની પુરણ પોળી (Lili Makai Puran Poli Recipe In Gujarati)
#ATW2#TheChefStory ગુજરાતી લંચ માં સ્વીટ નું સ્થાન અનોખું છે.જેને લીધે ભોજન નો સ્વાદ બે ગણો વધી જાય છે. લીલી મકાઈ ખાવા ની મજા કંઇક જુદી જ છે.આમ તો મકાઈ માંથી ધણી વેવિધ્યસભર વાનગી ઓ બને છે. પણ હું અહીંયા આજે એકદમ નવીન, ખૂબ જ પૌષ્ટિક,અને શક્તિદાયક,અને સ્વાદિષ્ટ,લીલી મકાઈ ની પુરણ પોળી ની રેસીપી શેયર કરું છું. Varsha Dave -
-
માલપુઆ (Malpua recipe in Gujarati)
#EB#week12#FD#cookpadindia#cookpad_gujમાલપુઆ એ ભારત નું તહેવાર માટે નું ખાસ પારંપરિક અને સ્વાદિષ્ટ વ્યંજન છે. ભારત સિવાય બાંગ્લાદેશ અને નેપાળ માં પણ પ્રચલિત છે. ભારત માં હોળી, દિવાળી અને નવરાત્રી જેવા તહેવારો માં ખાસ બને છે. માલપુઆ ભારત ના ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ માં વધુ પ્રચલિત છે. જો કે દરેક રાજ્ય માં બનાવાની વિધિ અને ઘટકો માં થોડા ફેરફાર હોય છે. અમાલુ ના નામ થી પ્રચલિત માલપુઆ, પુરી માં ભગવાન જગન્નાથ ના છપ્પન ભોગ નું એક વ્યંજન છે.માલપુઆ સામાન્ય રીતે ચાસણી અથવા રબડી સાથે પીરસાય છે.આજ ની રેસિપિ હું મારી ખાસ સહેલી વીરા ને સમર્પિત કરું છું. મારા થી ઉંમર માં નાની એવી વીરા મારી દીકરી અને સહેલી બંને માં અવ્વલ છે. માલપુઆ જેવી મીઠડી એવી વીરા ને માટે ખાસ માલપુઆ. Happy Friendship Day😍 Deepa Rupani -
રબડી માલપુઆ (Rabdi Malpua Recipe in Gujarati)
#india2020#વેસ્ટ#રાજસ્થાનમાલપુઆ ફક્ત બે જ સામગ્રી લઇ બનાવી શકાય છે અને રબડી પણ ઓછી સામગ્રી ઉમેરી બનાવી શકાય છે.પણ જ્યારે આ બે વાનગી બનાવી સાથે સર્વ કરી એક સરસ ગરમ અને ઠંડી વાનગીઓનો સંગમ એટલે #રબડી_માલપુઆ.મેં પ્રથમ વખત જ પ્રયત્ન કર્યો છે અને ખરેખર ખૂબ જ સરસ બન્યા છે.આ વાનગી પણ ભારતની પારંપરિક મીઠાઈ છે. Urmi Desai -
-
-
માલપુઆ
#EB#Week12#malpua#cookpadindia#Cookpadgujaratiસહેલાઈથી બની જાય તેવા માલપુઆ અમારા ઘરે ખાસ કરીને તહેવારોમાં અવારનવાર બને છે. ઇન્સ્ટન્ટ બની જાય તેવા માલપુઆ ખૂબ જ ટેસ્ટી લાગે છે... Ranjan Kacha -
સુજી માલપુઆ (Sooji Malpua Recipe In Gujarati)
માલપૂવા એ એક પ્રાચીન ભારતીય મીઠાઈ છે અને મોટાભાગના ભારતીય તહેવારોમાં માલપુઆને વિશેષ સ્થાન મળે છે.#EB#Week12 Sneha Patel -
-
-
-
-
સીતાફળ રબડી (Sitafal Rabdi Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં સીતાફળ ની સીઝન હોય અને સીતાફળ રબડી નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય.આ રબડીઆપણે ઘરે પણ બનાવી શકાય છે જે અસલ બહાર જેવી જ બને છે.ઘરે બનાવીએ એટલે હેલ્ધી અને હાય જેનિક પણ બને છે. Varsha Dave -
રોઝ ઠંડાઈ (Rose thandai recipe in Gujarati)
#HRCહોળી સ્પેશિયલહોળી એક લોકપ્રિય હિન્દુ તહેવાર છે. આ તહેવાર માં દરેક ને ત્યાં પારંપરિક વાનગીઓ બનાવવામાં આવે છે. આજે મે રોઝ ઠંડાઈ બનાવી છે. આ એક ઠંડુ પીણું છે. ભારત માં ઠંડાઈ દરેક જગ્યા એ બને છે. પરંતુ નોર્થ ની ઠંડાઈ ખૂબ ફેમસ છે. ત્યાં ઠંડાઈ ઘણી અલગ અલગ ફ્લેવર્સ ની બનાવવામાં આવે છે. Dipika Bhalla -
-
ગાજર નો હલવો(Carrot halva Recipe in gujarati)
#GA4#Week3#Carrotગાજર નો હલવો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની જાય છે જે બધા ને ભાવે છે..Komal Pandya
-
માલપુઆ વીથ ઓટ્સ રબડી
#મીઠાઈમાલપુઆ એ એક પ્રકાર નું પકવાન છે કે જે ઉત્તર ભારત માં પ્રખ્યાત છે. જો કે બધા રાજ્ય માં તે અલગ અલગ રીતે બનાવવા માં આવે છે. મૈદા ના લોટ સિવાય તેમાં ફ્રૂટ, દૂધ, માવી અને નારિયળ માંથી પણ માલપુઆ બનાવાય છે. માલપુઆ ને રબડી સાથે પીરસવા માં આવે છે. તેથી મે રબડી નું અલગ વર્ઝન બનાવ્યું છે, જે છે ઓટ્સ રબડી. મે માલપુઆ માવા માંથી બનાવ્યા છે. માલપુઆ અને ઓટ્સ રબડી નો મેળ ખૂબ જ સ્વાદિષ્ટ છે. Anjali Kataria Paradva -
ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#RC3#red#week3 આ વાનગી કાઠીયાવાડ ની પરંપરાગત વાનગી છે.લગભગ બધા નાં ઘર માં બને છે.ગુજરાતી થાળી ની સ્પેશિયલ આઈટમ છે.હેલ્થ માટે ઉત્તમ અને સ્વાદ માં લાજવાબ બને છે. Varsha Dave -
-
શક્કરિયા ની ખીર (Shakkariya Kheer Recipe In Gujarati)
શક્કરિયા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. શક્કરિયા ઉપવાસ માં ખાઈ શકાય છે. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15319222
ટિપ્પણીઓ (5)