કંકોડા નું શાક (Kankoda Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સરસ તજ કુંમળા કંકૉડા લઈ તેને સમારી લેવા. ડુંગળી ને પણ સમારી લેવી. ત્યારબાદ ઍક કઢાઈ માં તેલ કે ઘી ગરમ કરી તેમાં જીરું શેકવું સહેજ લાલાશ પડતું થાય એટલે તેમાં ડુંગળી ઉમેરી શેક્વી.ડુંગળી ને 3 થી 4 મિનિટ શેકવા દેવી ત્યારબાદ તેમાં સમારેલા કંકોડા ઉમેરી મિક્સ કરીને ધીમા તાપે થવા દેવા.
- 2
3 મીનિટ શેકી તેમ મીઠું અને હળદર ધાણા જીરું ઉમેરવું.ત્યારબદ 1 મિનિટ સુધી ઢાંકીને થવા દેવું પછી તેમાં લાલ મરચું અને ગરમ મસાલો નાખી હલાવો અને 2 મિનિટ સુધી ઢાંકીને થવા દો.થાય ગયું ટેસ્ટી શાક તૈયાર.આ શાક રોટલા, રોટલી કે દાળ-ભાત સાથે પીરસી શકાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15337353








ટિપ્પણીઓ (8)