તવા પુલાવ (Tawa Pulao Recipe in Gujarati)

Nirixa Desai
Nirixa Desai @nirixadesai49
વલસાડ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧/૨ કલાક
૨ લોકો માટે
  1. ૨ વાટકીબાફેલા બાસમતી ચોખા
  2. ૨ ચમચીબાફેલા વટાણા
  3. ૨ ચમચીબાફેલા ગાજર
  4. ૨ ચમચીબાફેલા ફણસી,૧ ચમચી બાફેલા ફ્લાવર,૧ ચમચી સમારેલી કોબીજ
  5. ૨ ચમચીસમારેલા કેપ્સિકમ
  6. ૨ ચમચીસમારેલા કાંદા
  7. ૨ ચમચીસમારેલા ટામેટા
  8. ૨ચમચી આદુ લસણ ની પેસ્ટ
  9. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  10. ૧/૨ ચમચીપાવભાજી મસાલો
  11. ૧/૨ ચમચીબિરિયાની મસાલો
  12. મીઠું સ્વાદાનુસાર
  13. ૧ ચમચીહળદર
  14. ૨ ચમચીમાખણ
  15. ૧ ચમચીતેલ
  16. તજનો ટુકડો,૪-૫ મરી,૨ ઇલાયચી,૪ લવિંગ,૧ તમાલપત્ર

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    એક બાઉલ માં ૪ વાટકી પાણી લઈ એને ઉકળવા દો પછી એમાં ૧ ચમચી મીઠું,૧ ચમચી તેલ, તમાલપત્ર, તજ, લવિંગ, ઇલાયચી,, મરી ૧/૨ ચમચી હળદર નાખી ચોખા બાફવા. એને એક ચારણી માં નિતારી એકદમ ઠંડા થવા દેવા.

  2. 2

    એક મોટા તવો લઈ એમાં તેલ,બટર લઈ કાંદા, ટામેટા નાખી સતળવા.૨ મિનિટ પછી એમાં આદુ,લસણ ની પેસ્ટ,પાવભાજી મસાલો, બિરિયાની મસાલો, લાલ મરચું પાઉડર,હળદર નાખી ૧ મિનિટ સુધી સાંતળવું. મીઠું સ્વાદાનુસાર નાખવું.એમાં બાફેલા શાક નાંખી મિક્સ કરવું.

  3. 3

    એમાં બાફેલા ચોખા નાખી બરાબર મિક્સ કરવું.

  4. 4

    ગરમ ગરમ દહીં સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nirixa Desai
Nirixa Desai @nirixadesai49
પર
વલસાડ
cooking is my passion. l am Sanjiv Kapoor's big fan.cookpad gujrati is my favourite and it's give me a big platform. thank you so much cookpad team.
વધુ વાંચો

Similar Recipes