કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કેળા મેથીના ભજીયા/ખાંગડા (Khangada Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કેળા મેથીના ભજીયા/ખાંગડા (Khangada Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કેળા મેથીના ભજીયા/ખાંગડા (Khangada Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#MRC
આ કેળા મેથીના ભજીયા જે લગ્ન પ્રસંગે દાળ ભાત અને લાપસી સાથે બનાવવામાં આવે છે. મેથીની કડવાશ અને કેળાની મીઠાશ વડે બનતા આ ભજીયા દક્ષિણ ગુજરાતમાં ખાંગડા તરીકે પણ ઓળખાય છે.
આ ભજીયા/ ખાંગડા ગરમ ગરમ ખાવાની મજા આવે છે એટલી જ બીજા દિવસે ઠંડા પણ ખાવામાં આવે છે એ પણ ચ્હા સાથે.
આ ભજીયા 2 દિવસ સુધી બહાર સારા રહે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 વાડકીચણાનો લોટ
  • 2 ચમચીચોખાનો લોટ
  • 2 ચમચીઘંઉનો લોટ
  • 2 ચમચીજુવારનો લોટ
  • 1+1/2 કપ સમારેલી મેથી ની ભાજી
  • 3મોટા કેળા
  • 1+1/2 ચમચી લીલાં મરચાંની પેસ્ટ
  • 1 ચમચીઆદુની પેસ્ટ
  • 1 ચમચીલાલ મરચું પાવડર
  • 1/2 ચમચીહળદર
  • 1-1+1/2 ચમચી અધકચરા વાટેલા મરી
  • 1 ચમચીઅધકચરા વાટેલા આખા ધાણા
  • ચપટીહિંગ
  • 1/8 ચમચીખાવાનો સોડા
  • 2-3 ચમચીગરમ તેલ
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી લો. 2 થી 3 ચમચી પાણી ઉમેરી લોટ બાંધવો. 30 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.

    કેળા મેથીના ભજીયા/ખાંગડા (Khangada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કેળા મેથીના ભજીયા/ખાંગડા (Khangada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કેળા મેથીના ભજીયા/ખાંગડા (Khangada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેલ ગરમ થાય એટલે 2 થી 3 ચમચી તેલ અને સોડા લોટમાં ઉમેરી બરાબર મિકસ કરી લો.

    કેળા મેથીના ભજીયા/ખાંગડા (Khangada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કેળા મેથીના ભજીયા/ખાંગડા (Khangada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કેળા મેથીના ભજીયા/ખાંગડા (Khangada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ગરમ તેલમાં આ રીતે હાથ વડે ભજીયા/ખાંગડા મૂકી બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.

    કેળા મેથીના ભજીયા/ખાંગડા (Khangada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કેળા મેથીના ભજીયા/ખાંગડા (Khangada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કેળા મેથીના ભજીયા/ખાંગડા (Khangada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કેળા મેથીના ભજીયા/ખાંગડા (Khangada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કેળા મેથીના ભજીયા/ખાંગડા (Khangada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કેળા મેથીના ભજીયા/ખાંગડા (Khangada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કેળા મેથીના ભજીયા/ખાંગડા (Khangada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર August 04, 2021 08:51
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Swaminathan
Swaminathan @Swami_180828
August 05, 2021 13:54
Yummy dear 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કેળા મેથી પકોડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મગ ની દાળ નાં દાળવડા (Moong dal vada recipe in Gujarati)
  2. ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
  3. કોર્ન પીઝા બાસ્કેટ (Corn Pizza Basket Recipe In Gujarati)
  4. તંદુરી ચ્હા (Tandoori chai Recipe in Gujarati
  5. શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
  1. આદુ મસાલા ચા (Ginger Masala Chai Recipe In Gujarati)
  2. તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
  3. સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
  4. કંકોડા નું શાક.(Kankoda Shaak in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15342709
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close