કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી ગુજરાતી થાળી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી ગુજરાતી થાળી રેસીપી મુખ્ય ફોટો

ફરાળી ગુજરાતી થાળી

Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77

#MRC વરસતાં વરસાદમાં શ્રાવણ માસમાં ઉપવાસ કર્યો હોય અને પછી ગરમ ગરમ ફરાળી પેટીસ ખાવા મળે તો દિલ ખુશ થઇ જાય એટલે તમારા માટે આં રેસિપી શેર કરું છુ

#MRC વરસતાં વરસાદમાં શ્રાવણ માસમાં ઉપવાસ કર્યો હોય અને પછી ગરમ ગરમ ફરાળી પેટીસ ખાવા મળે તો દિલ ખુશ થઇ જાય એટલે તમારા માટે આં રેસિપી શેર કરું છુ

વધુ વાંચો

ફરાળી ગુજરાતી થાળી

Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77

#MRC વરસતાં વરસાદમાં શ્રાવણ માસમાં ઉપવાસ કર્યો હોય અને પછી ગરમ ગરમ ફરાળી પેટીસ ખાવા મળે તો દિલ ખુશ થઇ જાય એટલે તમારા માટે આં રેસિપી શેર કરું છુ

#MRC વરસતાં વરસાદમાં શ્રાવણ માસમાં ઉપવાસ કર્યો હોય અને પછી ગરમ ગરમ ફરાળી પેટીસ ખાવા મળે તો દિલ ખુશ થઇ જાય એટલે તમારા માટે આં રેસિપી શેર કરું છુ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક
ચાર
  • 1 કિલોબાફેલાં બટાકાં
  • 200 ગ્રામસેકેળ શીંગદાણા નો ભુક્કોસિંગોડાં નો લોટ જરૂર પ્રમાણે
  • 200 ગ્રામકોપરા નું છીણ
  • 1 ચમચીમરી પાઉડર
  • 1 ચમચીખાંડ
  • 2 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  • 1લીંબુ નો રસ
  • સિંધવ મીઠું સ્વાાનુસાર
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક
  1. 1

    સૌથી પહેલાં બાફેલાં બટાકાં ની છાલ કાઢીને તેમાં સેકેલા શીંગદાણા નો ભુક્કો કોપરા નું છીણ આદું મરચાં ની પેસ્ટ મરી પાઉડર સિંધવ મીઠું ખાંડ લીંબુ નો રસ અને જરૂર પ્રમાણે સિંગોડા નો લોટ લઈ મિક્સ કરીને

    ફરાળી ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ1ફોટો
    ફરાળી ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    નાની નાની ગોળી વાળી ગરમ તેલ માં તળી લેવી

    ફરાળી ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક પ્લેટ માં મૂકી દહીં સાબુદાણા નાં પાપડ બટાકા ની વેફર મુકી

    ફરાળી ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બટાટાની સુકી ભાજી ફરાળી ચેવડો અને ટેટી ના કટકા સાથે સર્વ કરો તો તૈયાર છે સ્વાદિષ્ટ ચટ્ટ પટ્ટી ગરમા ગરમ ફરાળી ગુજરાતી થાળી

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
પર August 04, 2021 11:11

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
August 04, 2021 12:51
Tempting 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગુજરાતી થાળી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મગ ની દાળ નાં દાળવડા (Moong dal vada recipe in Gujarati)
  2. ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
  3. કોર્ન પીઝા બાસ્કેટ (Corn Pizza Basket Recipe In Gujarati)
  4. ભજીયા
  5. સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
  1. કોર્ન પીઝા બાસ્કેટ (Corn Pizza Basket Recipe In Gujarati)
  2. ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
  3. કંટોળા સબ્જી (Kantola Sabji Recipe In Gujarati)
  4. કોળું ના થેપલા (Pumpkin Thepla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15349620
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close