ફરાળી સાબુદાણાની ખીચડી (Farali Sabudana Khichdi Recipe In Gujarati)

Sheetal Nandha @cook_27802134
ફરાળી સાબુદાણાની ખીચડી (Farali Sabudana Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા સાબુદાણાને ધોઈને પલાળી લો ત્રણ કલાક બટાકાને બાફી લો પછી તેને તમારી લેવાના
- 2
એક કડાઈમાં ઘી મૂકી જીરું નાખી લીલા મરચા કળી પકા પક બટાકા નાખી પછી તેમાં જીરુંનો ભૂકો અને છેલ્લે સાબુદાણાનો અને લીંબુ રસ નાખવાનો મીઠું નાખવાનું પછી પાંચ મિનિટ રાખવાનું સાબુદાણા નો કલર ચેન્જ થઇ જશે થઈ ગઈ ફરાળી ખીચડી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15380568







ટિપ્પણીઓ