એક વાટકો સાબુદાણા, ચાર થી પાચ નાના બટેટા, શેકેલા માંડવી ના બીનો ભુકો, બે ચમચી તપકીર, આદુ મરચા ની પેસ્ટ, ચપટી મરી પાવડર, એક ચમચી કાશ્મીરી લાલ મરચુ પાવડર, લીંબુ રસ એક ચમચી, જરુર મૂજબ નિમક
બટેટા બાફી ને છોલી લ્યો, સાબુદાણા ને ચાર થી છ કલાક પલાળી ને રાખવા, ચમચોસિગ નો ભૂકો, તલ, લીના મરચા સમારેલા, લીલાં ધાણા એ, ચચી મરચું, દળેલી ખાંડ, લીંબુ નો રસ, જરૂર મુજબ મીઠું, તળવા માટે તેલ