સૂરણ જામફળ નું શાક (Suran Jamfal Shak Recipe In Gujarati)

Sejal Agrawal @sejalsfoodfiesta
સૂરણ જામફળ નું શાક (Suran Jamfal Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરું નાખી તતડે એટલે સૂરણ નાખી ૫ મિનિટ માટે ધીમા તાપે થવા દો.
- 2
હવે તેમાં બધા મસાલા નાખી બરાબર હલાવી લો. આદુ મરચાં ની પેસ્ટ નાખી મિક્સ કરી લો.
- 3
હવે જામફળ નાખી મિક્સ કરી લો. બે થી ત્રણ ચમચી પાણી નાખી મિક્સ કરી લો.
- 4
દસ મિનિટ માટે ધીમા તાપે થવા દો.
- 5
ઉપર કોથમીર નાખી મિક્સ કરી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15413325






ટિપ્પણીઓ (2)