સૂરણ જામફળ નું શાક (Suran Jamfal Shak Recipe In Gujarati)

Sejal Agrawal @sejalsfoodfiesta
સૂરણ જામફળ નું શાક (Suran Jamfal Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરું નાખી તતડે એટલે સૂરણ નાખી ૫ મિનિટ માટે ધીમા તાપે થવા દો.
- 2
હવે તેમાં બધા મસાલા નાખી બરાબર હલાવી લો. આદુ મરચાં ની પેસ્ટ નાખી મિક્સ કરી લો.
- 3
હવે જામફળ નાખી મિક્સ કરી લો. બે થી ત્રણ ચમચી પાણી નાખી મિક્સ કરી લો.
- 4
દસ મિનિટ માટે ધીમા તાપે થવા દો.
- 5
ઉપર કોથમીર નાખી મિક્સ કરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
સૂરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
#ff1- શ્રાવણ માસ માં લોકો ઉપવાસ કે એકટાણા કરે છે.. હવે તો ઉપવાસ માં અલગ અલગ પ્રકારની વાનગીઓ બને છે.. અહીં ઉપવાસ માં બનતી એક વાનગી પ્રસ્તુત છે.. Mauli Mankad -
-
જામફળ નું શાક (Jamfal Shak Recipe In Gujarati)
જામફળ શિયાળાનું ફળ છે.તેમા એ અને ઈ વિટામિન ભરપૂર માત્રામાં હોય છે..જે સ્કિનને અને વાળ માટે ખૂબ જ સારું છે.. હ્દય માટે ગુણકારી છે..શરદી ઉધરસ મટાડે છે.. એટલે શિયાળામાં તેનું ભરપુર સેવન કરવું જોઈએ.. થોડા જામફળ પાકી જાય તો.. એનું શાક પણ ખૂબ જ સરસ લાગે છે...બાજરી ના રોટલા અને જામફળ નું રસાદાર શાક ખૂબ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
સૂરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
#AM3...આમ તો સૂરણ થી બધા પરિચિત જ હસો. સૂરણ એક કંદમૂળ છે. ફરાળ માં પણ આપણે સૂરણ નું શાક ખાઈએ છીએ. અને સૌથી સારો સૂરણ નો ફાયદો એટલે જેને કબજિયાત રેહતું હોય તેને ખૂબ જ અસરકારક છે. પણ આજે મે રામનવમી ના ઉપવાસ મા બટાકા ની જગ્યા એ આજે સૂરણ નું શાક બનાવ્યું છે. Payal Patel -
-
-
-
-
સૂરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
#EB#Week15#Cookpadindia#Cookpadgujaratiસૂરણબાળકોથી લઇને મોટી ઉંમરના તમામ લોકો માટે સૂરણ ફાયદાકારક છે.બાળકો ઝડપથી ઉછરતા હોય તે ઉંમરમાં તેમને સૂરણ ખવડાવવાથી અનેક ફાયદા થાય છે., હોર્મોન્સ બૂસ્ટ થાય છે જેને કારણે તેમનો બાંધો સુદૃઢ બને છે, હાઈટ વધે છે અને તે સ્ટ્રોન્ગ બને છે.સૂરણમાં ઝિંક, પોટેશિયમ, સેલેનિયમ, ફોસ્ફરસ અને કેલ્શિયમ રહેલા હોય છે. તેને કારણે યાદશક્તિ અને એકાગ્રતા વધે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ સુધારે છે અને શરીરના બહાર કે આંતરિક ભાગમાં સોજા પણ ઘટાડે છે. થાક લાગ્યો હોય, બંધ કોષ કે પાઈલ્સની સમસ્યામાં માટે પણ આ કંદમૂળ રામબાણ ઇલાજ છે..કમર પર ચરબીના વધુ થર હોય અથવા તો પેટ મોટુ હોય તેમને સૂરણ ખાવાથી અનેક ફાયદા થાય છે. તમને અનિયમિત પાચનતંત્રની તકલીફ હોય તો તમારુ પેટ ફૂલી જાય છે. સુરણને કારણે તમારુ પાચનતંત્ર મજબૂત બને છે અને તેમાં રહેલા બેક્ટેરિયા ખોરાકને પચવામાં મદદ કરે છે. આથી કમરનો વધુ ઘેરાવો ધરાવતા અથવા તો પેટ પર વધારે ચરબી ધરાવતા લોકો માટે સૂરણ ખાવુ ફાયદાકારક છે. સૂરણમાં ઈસોફ્લાવોનેસ નામનું તત્વ રહેલુ છે જેને કારણે તમારી ત્વચા ટાઈટ અને સ્મૂધ બને છે.. સૂરણમાફાઈબર ભરપૂર હોવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. ઉપવાસ માં ખૂબ ઉપયોગી છે. Neelam Patel -
-
-
-
સૂરણ નું શાક(Suran Shak Recipe in Gujarati)
#GA4#week14 સૂરણ નું શાક આપડે ફરાળ માં પણ લઈ શકીએ છીએ. Vaibhavi Kotak -
-
-
જામફળ નું શાક
#શાકજામફળ ખૂબ જ પોષ્ટિક ફળ છે.તેમાં સંતરા થી ચાર ગણું વિટામિન C રહેલું છે.તેમાં ક્ષાર રહેલા છે,પાચન માટે ઉપયોગી છે.તેમાં ભરપૂર રેશા પણ હોય છે તેથી કબજિયાત માટે ઉત્તમ છે. આંખ નું તેજ વધારે છે. Jagruti Jhobalia -
સૂરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
#RC3Red colour recipesરેઇન્બો ચેલેન્જ સૂરણ એક કંદમૂળ પ્રકારનું વેજીટેબલ છે જે જમીનની અંદર ઉગે છે તેને Elephant Foot Yam પણ કહેવામાં આવે છે...તે ફાઈબર રીચ હોવાને લીધે આંતરડા ના રોગો ને cure કરે છે....અંદર થી તેનો કલર લાલ- ગુલાબી હોય છે. Sudha Banjara Vasani -
-
-
જામફળ નું ભરેલું શાક (Jamfal Bharelu Shak Recipe In Gujarati)
#MBR4#My best recipe of 2022(E-Book)#Week4#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં વિવિધ પ્રકારના ફળો આવે છે ડ્રેગન ફ્રુટ જામફળ કેળા મોસંબી વગેરે ખૂબ જ મળે છે થી આ બધા ફ્રુટમાંથી આપણને વિટામિન સી મળે છે આજે મેં ચટપટું મસાલેદાર જામફળનું ભરેલું શાક બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી બન્યું છે Ramaben Joshi -
સૂરણ ની ફરાળી ખીચડી (Suran Farali Khichdi Recipe In Gujarati)
#EB#WEEK15#Theme 15#ff1 Krishna Dholakia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15413325
ટિપ્પણીઓ (2)