સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાબુદાણાની બેથી ત્રણ કલાક પાણીમાં પલાળી દો ત્યારબાદ તેમાંથી પાણી બધું નિતારી લેવું
- 2
હવે બાફેલા બટાકાની છાલ ઉતારી ને મેશ કરી લો પછી તેમાં સાબુદાણા અને બધો ઉપર મુજબનો મસાલો એક ચમચી જેટલો તપકીર નો લોટ નાખીને મિક્સ કરી લો
- 3
પછી તેના વડા વાળીને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો પછી સર્વિંગ પ્લેટમાં લઈને તેની ગ્રીન ચટણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15413528






ટિપ્પણીઓ (2)