બાજરી વડા (Bajri Vada Recipe In Gujarati)

Colours of Food by Heena Nayak @kaushik
બાજરી વડા (Bajri Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મેથીના પાન પાણીથી ધોઈ સાફ કરી ઝીણા કાપી લો.એક બાઉલ મા લોટ, મેથી અને બધી જ સામગ્રીઓ ભેગી કરો, તેલ નાખી મિક્સ કરો, બરાબર મસળી અને દહીં નાખી કઠણ લોટ બાંધો.
- 2
હવે એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો.તેલ ગરમ થાય એટલે વડાના બાંધેલા લોટમાંથી નાના નાના વડા તૈયાર કરો.અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તળી લો. 1 અઠવાડિયા સુધી બગડતા નથી.ક્રીષ્પી બાજરીના વડા નાસ્તા મા ખૂબ જ સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15445755



ટિપ્પણીઓ (13)