કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)

#શ્રાવણ
#Divali2021
#Guess The Word
#cookpadgujrati
રાંધવાની સૂચનાઓ
- 1
કાજુ ને મિક્સર જારમાં પાઉડર બનાવી લો.ચારની થી ચાળી લો. પછી તેમાં મિલ્ક પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 2
નોન-સ્ટીક પેનમાં ચાસણી બનાવવા માટે ખાંડ અને પાણી ઉમેરી ધીમા તાપે ગરમ કરો.ખાંડથી ઓગળી જાય અને બબલ્સ થાય ત્યાં સુધી થવા દો. હવે ચાસણીમાં કાજુ અને મિલ્ક પાઉડર નું મિશ્રણ ઉમેરીને બરાબર મિક્સ કરી સતત દસ મિનિટ સુધી હલાવતા રહો. હવે ગેસ બંધ કરી પાંચ મિનિટ સુધી હલાવતા રહો.
- 3
એક પ્લાસ્ટિકની સીટ લઈ ઘી વડે ગ્રીસ કરી આ મિશ્રણને સીટ ઉપર કાઢી લો. ઘી વાળા હાથ કરી બરાબર સરખું કરી લો. હવે મિશ્રણ ઉપર બીજી સીટ મૂકી વેલણથી હળવા હાથે વણી ચોરસ આકારમાં વણી લો. તેના ઉપર ચાંદીનો વરખ પણ લગાવી પંદરથી વીસ મિનિટ બાદ કાપા પાડી દો. દસ મિનિટ બાદ એક સર્વિંગ પ્લેટ મા લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
#Weekend#Home_Made #Aluna_Vrat #Fast#રક્ષાબંધનનાના બાળકોથી લઈને મોટા દરેકને પ્રિય એવી કાજુ કતરી. જે મીઠાઈ તરીકે સૌથી વધુ લોકપ્રિય છે. આ મીઠાઈ મેં મારી દિકરીને અલુણા_ વ્રત નિમિત્તે ઉપવાસમાં ખાવા માટે બનાવી હતી.તો આવનારા #રક્ષાબંધન_પર્વ નિમિત્તે આ મીઠાઈ બનાવી શકાય છે. જે ઘરે પણ થોડી ચોકસાઈ રાખીને થોડા સમયમાં જાતે જ બનાવી શકાય છે અને #૧૨_થી_૧૫ દિવસ સુધી બહાર જ રાખી શકાય છે. મેં અહીં સાદી કાજુ કતરી બનાવી છે, આમાં કેસર તાંતણા ઉમેરી કેસર કાજુ કતરી પણ બનાવી શકાય છે. જો તમે પ્રથમવાર બનાવતા હોય તો આપેલા માપ કરતા અડધા કે ત્રીજા ભાગના માપથી બનાવવા પ્રયત્ન કરી જુઓ. Urmi Desai -
-
ઘઉં ની કડક પૂરી (Wheat Flour Kadak Poori Recipe In Gujarati)
#Guess The Word#Dry Nasta#ff3#શ્રાવણ Jayshree Doshi -
-
-
-
-
કાજુ કતરી(Kaju katri Recipe in Gujarati)
#GA4#week9મીઠાઈ કાજુ એક અનોખું ડ્રાયફ્રુટ છે. કાજુ માં ઘણા તત્વો,વિટામિન્સ અને ખનીજો છે. આજે મે કાજુ ની મીઠાઈ બનાવી છે. કાજુ કતરી... Jigna Shukla -
-
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
ઓછી વસ્તુ અને ફટાફટ બની જતી આ sweet ટેસ્ટ માં માં બહુ જ મસ્ત લાગે છે.મારા દીકરા ,દીકરી અને જમાઈને બહુ જ ભાવે છે.... Sonal Karia -
-
-
-
-
સાબુદાણા અને શીંગદાણા નો ફરાળી ચેવડો (Sabudana Shingdana Farali Chevdo Recipe In Gujarati)
#શ્રાવણ#આઠમ જન્માષ્ટમી સ્પેશિયલ#Guess The Word Jayshree Doshi -
જાડા મઠિયા (Thick Mathia Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ#Guess The Word Jayshree Doshi -
-
-
સાબુદાણા અને શીંગદાણા ની ખીચડી (Sabudana Shingdana Khichdi Recipe In Gujarati)
#Guess The Word#Dry Nasta #ff3#શ્રાવણ Jayshree Doshi -
ચણાની મસાલા દાળ (Chana Masala Dal Recipe In Gujarati)
#Guess The Word#Dry Nasta#ff3#શ્રાવણ Jayshree Doshi -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ