કાવો (Kava Recipe In Gujarati)

Pushapa Madlani @83PushpaMadlani
કાવો (Kava Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15477694

સૌપ્રથમ બધી સામગ્રી લો.
હવે એક તપેલીમાં પાણી અને કાવો નો પાઉડર મિક્સ કરો.
10 મીનીટ ઉકાળો.
કપ માં લીંબુ ની સ્લાઈસ 1/2નીચોવી ને મુકો
હવે તેમાં કાવો ઉમેરો.અને બરફ હોટ એન્ડ કુલ કાવો રેડી ટુ સર્વ.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ