કેળાં વડા (Kela Vada Recipe In Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16

#PR
Post11

કેળાં વડા (Kela Vada Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#PR
Post11

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 વ્યક્તિ માટે
  1. 3 નંગકાચા કેળાં
  2. 1નાનું લીલું મરચું
  3. સ્વાદ અનુસારમીઠું
  4. 2 ટી સ્પૂન ગરમ મસાલો
  5. 2 ટી સ્પૂનલીંબુ નો રસ
  6. 3 ટી સ્પૂનબૂરું ખાંડ
  7. 1 /2 ટી સ્પૂન તેલ (વઘાર માટે)
  8. 1/8 ટી સ્પૂનઅડદ ની દાળ
  9. બહાર ના પડ માટે :
  10. 4 ટી સ્પૂન ચણા નો લોટ
  11. 1 ટી સ્પૂનરવો
  12. સ્વાદ અનુસાર મીઠું
  13. 1/4 ટી સ્પૂનહળદર
  14. 1/4 ટી સ્પૂનલાલ મરચું
  15. 1/8 ટી સ્પૂનસોડા
  16. પાણી જરુર મુજબ
  17. તળવા માટે - તેલ
  18. દાડમ (optional)

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    કાચા કેળાં ને બાફી ને છીણી લેવા. તેમાં બધો મસાલો ઉમેરી તેલ અને અડદ ની દાળ નો વઘાર કરવો. નાના ગોળા વાળી લેવા.

  2. 2

    મિક્સિંગ બાઉલ માં ચણા નો લોટ, રવો લઈ બધા મસાલા ઉમેરી ખીરું બનાવી લેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes