રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને ૩-૪ પાણી થી ધોઈ કાઢો અને દાળ ડૂબે એટલું પાણી ઉમેરો અને બાફવા મૂકી દો ૩-૪ સીટી આવે એટલે ગેસ બંધ કરી દો
- 2
બીજી બાજુ ઘઉં ના લોટ માં મોંયન ઉમેરી ને જરૂર મુજબ લોટ બાંધી દો
- 3
દાળ બફાઈ જાય તો એક પેન માં દાળ કાઢી લો તેને સારી રીતે હલાવી દો અને ગેસ પર ચઢાવી લોસાથે ખાંડ ઉમેરી તેને હલાવતા રહો અને તેમાં ઈલાયચી પાઉડર અને જાયફળ ઉમેરો મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી લો અને તેને ઠંડુ થવા દો
- 4
બાંધેલા લોટ ની રોટલી બનાવો અને તેમાં દાળ નું મિશ્રણ ઉમેરો એને તેને કવર કરી લો
- 5
કવર કરી ને તેને ધીમા હાથે વણી લો
- 6
વણેલી વેળમી ને ગરમ તવા પર બંને બાજુએ થી સેકી લો ઘી ઉમેરી ને
- 7
તૈયાર છે વેડમિ ઉપર થી એક્સ્ટ્રા ઘી લગાવી ને પીરસો
- 8
આ રેસિપી ઘરે જરૂર ટ્રાય કરજો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15490484
















ટિપ્પણીઓ (2)