મખાના ચેવડો (Makhana Chevdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ઓન કરી એક પેન માં મખના ને પાંચ મિનિટ સુધી ધીમા તાપે સેકી લો ત્યારબાદ બીજા પેનમાં તેલ મૂકી તેમાં હિંગ તમાલ પત્ર સૂકું લાલ મરચું તલ સુકા ટોપરા પીસ નાખો અને તેમાં હળદર લાલ મરચું પાઉડર ગરમ મસાલો અને મીઠું નાખી બધું મિક્સ કરી લો ત્યારબાદ તેમાં
- 2
મખના. દાળીયા ની દાળ.શીંગદાણા નાખી બધું મિક્સ કરી લો તો તૈયાર આપણો મખના ચેવડો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મખાના-મમરા નો ચેવડો (Makhana Mamra Chevda Recipe In Gujarati)
મિત્રો સાંજ નો સમય છે ને થોડી ભુખ લાગી છે.પણ હળવો અને ડાયટ નાસ્તેા કરવો છે તો મારી પોતાની જ રેસીપીથી મખાના મમરા નો આ ચેવડો બનાવી દો.Apeksha Shah(Jain Recipes)
-
મખાના ચેવડો (Makhana Chevdo Recipe In Gujarati)
#Fam#cookpadgujarati#cookpadindiaમાખાના આપડા સ્વાસ્થ્ય માટે બહુ સારા હોય છે. તેમાં એન્ટી ઓક્સિડન્ટ્સ હોય છે. વ્હાઈટ લોસ માટે ખુબજ ઉપયોગી હોય છે. અને હદય ની બીમારી માંથી પણ બચાવે છે. આજે મે ૧ ખુબજ ક્રિસ્પી અને હેલ્થી મખાના ચેવડો બનાયો છે જે નાના મોટા બધાને ભાવે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
નાયલોન ચેવડો (Nylon Chevdo Recipe In Gujarati)
ચા સાથે નાસ્તાની આદત તો આપણને બધાને હોય જ છે. પણ નાસ્તો તળેલ ન હોય અને સ્વાદિષ્ટ પણ હોય તો સ્વાદ અને સ્વાસ્થ્ય બંને જળવાઈ રહે છે. નાયલોન પૌવા નો શેકેલો ચેવડો શ્રેષ્ઠ વિકલ્પ છે...#cookpadindia Rinkal Tanna -
-
ચેવડો (Chevdo Recipe in Gujarati)
#કુકબુક#ચેવડો#દિવાળી. પૌઆ નો ચેવડો ડાયેટીંગ વાલો કહેવાય. જે બધા ને ખૂબજ ભાવે છે. sneha desai -
મખાના નો ચેવડો (Makhana Chevdo Recipe In Gujarati)
ન્યુટ્રીશનથી ભરપૂર એક નમકીન રેશિપી જણાવું છું એનું નામ છે મખાના.મખાનાને ગુજરાતીમાં કમળાના બી (લોટ્સ સીડ્સ) પણ કહેવાય છે.જેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામિન્સ, કેલ્શિયમ તથા ફાઈબર રહેલા હોય છે.આ મખાના એક સુપર ફૂડ તરીકે પણ ઓળખાય છે. ઘણા બાળકો શાકભાજી નથી ખાતા હોતા.જો ચેવડાને બાળકોના લંચ બોક્સમાં ભરીને આપવામાં આવે તો એમાંથી એમને જરૂરી એવા તમામ પોષક તત્ત્વો મળી રહેશે.આ નાસ્તો નાના - મોટા સહુને ભાવે એવો છે.#LB Vibha Mahendra Champaneri -
મખાના ડ્રાયફ્રુટ ચેવડો (Makhana Dryfruit Chevdo Recipe In Gujarati)
#DTR#Diwali special#cookpad Gujarati#healthy n unik namkin.#vrat recipe Saroj Shah -
મખાના ચેવડો (Makhana Chevda Recipe In Gujarati)
#SGC#prasad#cookpad Gujarati (મખાના મિકચર) Saroj Shah -
મખાના ડ્રાયફ્રુટ ચેવડો (Makhana Dryfruit Chevdo Recipe In Gujarati)
#MBR5#Week 5આ ડાયટ ચેવડો ખુબ જ હેલ્થી છે.અને સ્વાદિષ્ટ છે. Arpita Shah -
-
-
-
-
-
મખાના ની ખીર (Makhana Kheer Recipe In Gujarati)
# વ્હાઇટ રેસીપી મકાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેનો જુદો જુદો ઉપયોગ થાય છે અને અહીંયા ખીર બનાવી છે Jayshree Chauhan -
-
-
પૌંઆ નો ચેવડો (Pauva no chevdo in Gujarati)
#goldenapron3 #week22 #namkeen(Pauva no chevdo recipe in Gujarati) Vidhya Halvawala -
મખાના ફરાળી ચેવડો(Makhana farali chevdo recipe in Gujarati)
મખાના ફરાળી ચેવડો. અમે મથુરા ગયા હતા ત્યારે આ ચેવડો ખાધો હતો ઉપવાસ માટે ગુણકારી માનવામાં આવે છે.#GA4#Week13#Makhana Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મખાના બોલ (Makhana ball Recipe in Gujarati)
# મખાના બોલ્સ#GA4#Week13મખાના એટલે લોટસ સીડ્સ, એ હેલ્થ માટે બહુ ફાયદાકારક છે. સાથે ડ્રાય ફ્રુટ ઉમેરો એટલે હેલ્થ બેનેફિટ ડબલ થઈ જાય. શિયાળો શરૂ થઇ ગયો છે તો હવે નવું કંઇક બનાવીએ જે ટેસ્ટી પણ હોય અને હેલ્થી પણ....આ એક ઈનોવેટીવ વા ન ગી છે... Kinjal Shah -
કેરેમેલાઈઝડ મખાના (Caramelized Makhana Recipe in Gujarati)
#GA4#week13#post1#Makhana#કેરેમેલાઈઝડ_મખાના ( Caramelized Makhana Recipe in Gujarati ) મખાણા ઘણાં પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે જો તમે પાતળા શરીરથી પરેશાન થઇ ગયા હોવ તો મખાણાના સેવનથી તમારું વજન વધશે અને સાથે જ મસલ્સ મજબૂત થવામાં મદદ મળશે. આ સિવાય મખાણા ખાવાથી ઘણી પ્રકારની બિમારીઓને દૂર થશે. મખાણામાં પ્રોટિનનું સારું પ્રમાણ હોય છે. તેમાં કાર્બોહાઇડ્રેડ્સ મેગ્નેશિયમ પોટેશિયમ ફોસ્ફરસ આયર્ન અને ઝિંકથી ભરપૂર પ્રમાણ હોય છે. આ સિવાય મખાણામાં ઘણાં એન્ટિઓક્સિડેન્ટ્સ પણ હોય છે. પોતાના આ ગુણોના કારણે મખાણાને સુપર ફૂડ માનવામાં આવે છે. મખાણામાં ફાઈબરનું ભરપૂર પ્રમાણ હોય છે જેથી કેલરીનું પ્રમાણ ઓછું આ કારણે તે ખાવાથી વજન વધારવામાં તે ઉપયોગી થાય છે. વજન ઘટાડવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. જો તમે વજન ઘટાડવા માગો છો તો રોસ્ટેડ મખાણાને બ્રેકફાસ્ટમાં ખાવ. આ તમારી ભૂખને શાંત કરશે અને ઘણાં હેલ્ધી છે. મખાણાને શેકવા માટે ગાયનું ઘી કે લો-ફેટ બટરનો ઉપયોગ કરી શકાય. મેં આ માખાના ને કેરેમલાઈઝડ એટલે કે આ માખના ને ઘી ને ગોળ માં કોટીં ગ કરી ને બનાવ્યા છે..જે એકદમ ટેસ્ટી ને ક્રિસ્પી બન્યા હતા ..😍 Daxa Parmar -
-
મખાના બાસુંદી(makhna basundi in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૧૧#વિકમિલ૨#goldenapron3#week23 TRIVEDI REENA -
-
અંજીર મખાના ની ખીર (Anjeer Makhana Kheer Recipe In Gujarati)
#આઠમ સ્પેશીયલ રેસીપી#વ્રત/ઉપવાસ રેસીપી#ભોગ ,પ્રસાદ રેસીપી#ફરાળી રેસીપી#ખાંડ ફ્રી ખીર#childhoodઅંજીર મખાના ની ખીર ખુબજ પોષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે આ ખીર ને પ્રસાદ મા પણ મુકી શકો છો અને વ્રત મા ફરાર ની રીતે પણ ખઈ શકો છો ,સાથે જલ્દી અને સરલતા થી બની જાય છે. અંજીર ની મિઠાસ હોય છે . Saroj Shah -
ગાજર શીંગદાણા નો હલાવો (Gajar Shingdana Halwa Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસિપી ચેલેન્જ#ATW2#TheChefStory#RJS#SGC બાપ્પા ને પ્રસાદી ધરાવવા નવી વાનગી બનાવાનું મન થયું. Sushma vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15491085
ટિપ્પણીઓ (9)