ટોઠા (Totha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
9 કલાક સૂકી તુવેર ને ગરમ પાણી માં પલાળી ને રાખવી...એટલે તુવેર સરસ ફૂલી જશે
- 2
કુકર માં પાણી લઇ પલાળેલી તુવેર ને મીઠુ નાખી ને બાફવા મુકવી 7 સિટી વગાડી ને ધીમા તાપે 10 મિનિટ રાખવું...
- 3
એક બાઉલ માં તેલ મૂકી તેમાં તેલ ગરમ થાય એટલે એમાં તજ પતા અને જીણા સમારેલા કાંદા નાખી કાંદા ગુલાબી થાય પછી તેમાં લસણ નાખવું.
- 4
હવે તેમાં ટામેટા ની પ્યોરી નાખી ને ઉકડવા દેવું. પછી તેમાં આદુ મરચા ની પેસ્ટ નાખી ને..
બધા જ઼ મસાલા નાખવા હવે તેલ છૂટું પડે ત્યાં સુધી હલાવો.....ગરમ મસાલો થોડો વધારે નાખવો.... - 5
હવે તેમાં બાફેલી તુવેર નાખવી. અને થોડુંક પાણી નાખી ઉકડવા દેવું. છેલ્લે તેમાં શેકેલું જીરું પાઉડર નાખવો....
- 6
હવે તયાર છે તુવેર ના ટોઠા.... એની સાથે બ્રેડ, અને રોટલા પણ લઇ શકાય
Keywords
Similar Recipes
More Recipes
- શીંગ દાળિયા તલ ટોપરાના લાડુ (Shing Daliya Teel Topra Ladoo Recipe In Gujarati)
- લીંબુ નું ખાટું મીઠું અથાણું (Limbu Khatu Mithu Athanu Recipe In Gujarati)
- ફરાળી બફવડા (Farali Buff Vada recipe in Gujarati)
- થાઇ નૂડલ્સ (Thai noodles recipe in Gujarati)
- તુરિયાનું શાહી શાક (Turiya Shahi Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15520577








ટિપ્પણીઓ (4)