શેર કરો

ઘટકો

25 મિનીટ
4 લોકો
  1. 1 પેકેટ પાણી પુરીની પૂરી
  2. 3સમારેલ ટામેટાં (બીયા કાઢી નાખવા)
  3. 6-7બાફેલા બટાકા
  4. 1 વાટકીકાબુલી ચણા બાફેલા
  5. 1 કપખજૂર આમલીની ચટણી
  6. 1 કપલીલા ધાણાની ચટણી
  7. 1/2 કપલસણ ની ચટણી
  8. 1 વાટકીદાડમના દાણા
  9. ૧ વાટકીસેવ
  10. 3 વાટકીદહીં
  11. 1.5 ટેબલ સ્પૂનચાટ મસાલો
  12. 1/2 ટે. સ્પુન સૃચળ પાઉડર
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. ગાર્નિશ માટે લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

25 મિનીટ
  1. 1

    ઉપર મુજબની બધી સામગ્રી તૈયાર કરો.

  2. 2

    સૌપ્રથમ બાફેલા બટાકા માં બાફેલા ચણા સમારેલ ડુંગળી, ટામેટું, સંચળ નાખીને સ્ટફીંગ તૈયાર કરો.

  3. 3

    હવે પૂરી માં કાણું પાડીને બટાકાનું સ્ટફિંગ ભરો અને બધી ચટણીઓ પૂરી રેડી કરી લો.

  4. 4

    દહીં માં મીઠું, ખાંડ અને જીરૂ પાઉડર ઉમેરી, ખાંડ ઓગળે ત્યા સુધી બીટ કરવું. તૈયાર છે દહીં પૂરી નુ દહીં.

  5. 5

    ત્યારબાદ પૂરી ઉપર દહીં, દાડમ, સેવ, ચાટ મસાલો અને લીલા ધાણા થી ગાર્નિશ કરી પીરસો. રેડી છે આપણી દહીં પૂરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neelam Patel
Neelam Patel @neelam_207
પર
Vadodara
I am home cook, love to cook food for my family. Being working woman and Mother of growing kid, love to experiment Healthy variation with full Nutrition of flavors in Best possible way.
વધુ વાંચો

Similar Recipes