ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)

Hetal Chauhan @cookhetal1687
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મસાલા ભાખરી ને લો.
- 2
તેના પર પીઝા સોસ અને મેયોનીઝ લગાવી સમારેલા વેજીટેબલ પાથરો.
- 3
તેના પર મોઝરેલા ચીઝ નાખી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટો.
- 4
હવે તેને preheat કરેલા કડાઈ ઉપર, કઢાઈમાં નીચે મીઠું મૂકીને 15 મિનિટ સુધી ચઢાવો.
- 5
પછી તેને ઢાંકી દો 15 મિનિટમાં તૈયાર થઈ જશે આપણા ભાખરી પીઝા... સોસ સાથે ગરમા ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15526561








ટિપ્પણીઓ