કૂકીઝ એન્ડ ક્રિમ આઈસક્રીમ (Cookies Cream Icecream Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ક્રિમને બાઉલમાં કાઢી બીટરથી લગભગ ૧૫ થી ૨૦ મિનિટ માટે બીટ કરો. (ક્રીમ એકદમ ઠંડુ લેવું)
- 2
ક્રીમ એકદમ જાડુ થઈ જાય એટલે તેમાં મિલ્કમેડ અને એસેન્સ નાખી બરાબર હલાવી મિક્સ કરી લો
- 3
હવે ઓરિઓ બિસ્કીટ ના હાથ વડે નાના ટુકડા કરી કરકરો ભુકો કરી ક્રીમ માં ઉમેરી બરાબર મિક્સ કરી દો.
- 4
હવે બાઉલ ને સિલ્વર ફોઇલ ની મદદથી કવર કરી, ડીપ ફ્રીઝમાં ૮ થી ૧૦ કલાક માટે સેટ કરવા મૂકી દો.
- 5
૧૦ કલાક પછી બરફ વગરનો આઈસક્રીમ તૈયાર થઈ જશે. સર્વ કરો બહાર જેવો જ આઈસક્રીમ ઘરમાં જ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
આઈસ્ક્રીમ સેન્ડવીચ (Icecream Sandwich Recipe In Gujarati)
#SRJ#instant#happy_fathers_day#cookpadi Keshma Raichura -
-
-
કુકી એન્ડ ક્રીમ આઇસ્ક્રીમ(Cookie & Cream Ice-cream Recipe In Gujarati
માર્કેટમાં મળતા આઇસ્ક્રીમમાં ખૂબ જ પ્રખ્યાત એવી ફ્લેવર એટલે કુકી એન્ડ ક્રીમ. બાળકોને પણ બહુ જ ભાવતો આઇસ્ક્રીમ છે. ફ્લેવર માટે બેઝીક વેનીલા આઇસ્ક્રીમ બનાવી તેમાં ઓરીયો અને હાઇડ એન્ડ સીક બિસ્કીટનો ભૂકો લીધો છે. એકદમ પરફેક્ટ બન્યો છે.ઘરે બજાર જેવા ક્રીમી અને બરફની પતરી ના બાઝે તેવા સરસ આઇસ્ક્રીમ 2 રીતે બનાવી શકાય છે. બન્ને રીતથી આઇસ્ક્રીમ એકદમ મસ્ત બને છે.ફક્ત ફર્ક એ હોય છે કે એક રીતમાં હેવી ક્રીમ સાથે રીડ્યુસ કરેલું દૂધ ઉમેરી બનાવાય છે. તો ખૂબ કેલરી ને ફેટવાળો હોય છે. અને બીજી રીતમાં કોઇપણ પ્રકારની મલાઇ કે ક્રીમ ઉમેર્યા વગર સાદા દૂધમાં ઇમલ્સીફાયર( emulsifier) અને સ્ટેબીલાઇઝર( Stabilizer) નાખીને બને છે. આ ઘટકોને આપણે રૂટીનમાં ગ્રામ અને CMC પાઉડરથી ઓળખીએ છીએ. મને આ બીજી રીત વધારે પસંદ છે કેમ કે ફેટ ઓછું જાય છે આઇસ્ક્રીમમાં.આ રીતથી આઇસ્ક્રીમ મારા ઘરે છેલ્લા 20 વર્ષથી બને છે. તો જિજ્ઞાસાવશ મેં આ ઘટકો વિષે થોડુંક રિસર્ચ કર્યું હતું. અને જાણ્યા પછી સંતોષ થયો હતો કે આ G M S ,CMC પાઉડર વેજીટેરીયન, ખાવાલાયક જ હોય છે. અને કોમર્શિયલ ઘણી પ્રોડક્ટ્સ પર નંબર તરીકે જોવા મળે છે.તો હવે ના બનાવ્યો હોય તો તમે પણ જલ્દીથી બનાવી લો આ યમી આઇસ્ક્રીમ...👍🏻..અને ખાસ વાત એ કે માર્કેટ કરતા 4 ગણો આઇસ્ક્રીમ અડધાથી પણ ઓછી કિંમતમાં બની જાય છે... Palak Sheth -
-
ઓરેઓ આઈસ્ક્રીમ(oreo icecream recipe in Gujarati)
#માઇઇબુકનાના હોય કે મોટા આઈસ્ક્રીમ તો બધા નો ફેવરિટ હોય છે ડેઝર્ટ મા જો ઠંડો ઠંડો આઈસ્ ક્રીમ મળી જાય તો મજા પડી જાય અને એ પણ હોમમેડ. આઈસ્ક્રીમ ઘરે બનાવવો બહુજ સરળ છે. Vishwa Shah -
-
ઓરીયો મિલ્ક શેક (Oreo Milk Shake Recipe In Gujarati)
#mrSugar ઉમેર્યા વિના જ બનાવો મસ્ત મસ્ત ઠંડા-ઠંડા મિલ્ક શેક Sonal Karia -
-
કોફી ચોકલેટ કૂકીઝ આઇસ ક્રિમ(Coffee Chocolate Cookies Ice-cream recipe in gujarati)
#goldenapron3#week15#puzzle#cookieનાના મોટા બધાનો મનગમતો એટલે ચોકલેટ ફ્લેવર. તો ચાલો આપણે આજે કોફી ચોકલેટ કૂકીઝ આઇસ્ ક્રિમ બનાવીએ. Bhavana Ramparia -
-
કેળા ની આઇસક્રીમ(kela icecream recipe in Gujarati)
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #કેળાનીઆઇસક્રીમ Shilpa's kitchen Recipes -
ક્રિમ ફ્રૂટ (cream Fruit Recipe in Gujarati)
#GA4 #week22કેલરીમાં વધુ પરંતુ બાળકોની અને મોટાઓને બધાની પ્રિય રેસીપી છે.Saloni Chauhan
-
-
કોફી આઈસ્ક્રીમ (Coffee Icecream Recipe In Gujarati)
#CD#coffeeday#mr#milkrecipe#cookpadgujarati#cookpadindia Sneha Patel -
ચોકલેટ આઈસક્રીમ (Chocolate Icecream Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
ઓરીયો ફ્લરી આઈસક્રીમ (મેકડી સ્ટાઈલ)(oreo icecream in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૧૫ #વીકમીલ૨ મેકડી સ્ટાઈલ ઓરિયો ફ્લરી ખૂબ જ ગમે છે, એટલે ઘરે જ બનાવી, મસ્ત બની અને વધારે બની ઓછી સામગ્રી મા તૈયાર મેકડી સ્ટાઈલ ફ્લરી આઈસક્રીમ Nidhi Desai -
-
હૈદરાબાદ કરાચી કાજુ કૂકીઝ(karchi kaju cookies recipe in gujarati)
* હૈદરાબાદ ની ફેમસ કરાચી બેકરી ના કાજુ કૂકીઝ ઓવન વગર બનાવ્યા છે. Mrs Viraj Prashant Vasavada -
મેંગો ક્રીમ લસ્સી (Mango Cream Lassi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#summer_drink#keri Keshma Raichura -
એગ લેસ ચોકલેટ કૅકે (Eggless Chocolate Cake Recipe in Gujarati)
#GA4#week22 Hema Paresh Mehta ( Hemangini ) -
પારલેજી સેન્ડવીચ આઈસક્રીમ (Parle G Sandwich Icecream Recipe In Gujarati)
#mrઆજના નાના બાળકો અને યંગ જનરેશનને ને દૂધ ભાવતું નથી મિલ્ક પ્રોડક્ટ માંથી બનતી બધી જ વસ્તુ આવે છે અત્યારે મેં વીપ ક્રીમ માંથી આઇસ્ક્રીમ બનાવી પારલે જી બિસ્કીટ ની સેન્ડવીચ બનાવી તેમાં આઇસ્ક્રીમ મૂકીને મૂકી અને બાળકોને ખવડાવવાનો પ્રયત્ન કર્યો છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
Wheat કૂકીઝ(wheat Cookies Recipe in Gujarati)
#KD #Week 2ઝટપટ અને સ્વાદિષ્ટ હેલ્થી કૂકીઝ - નો બેકિંગ સોડા નો બેકિંગ પાઉડર Priyanka Shah Sanghvi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15526982
ટિપ્પણીઓ (2)