ખીર (Kheer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બધી સામગ્રી તૈયાર કરી લો અને પછીચોખા બે પાણી થી ધોઈ બાફી લેવા
- 2
ત્યાર પછી તેમાં ગરમ કરેલું દૂધ ઉમેરી બરાબર ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે હલાવતા રહેવું
- 3
અને પછી તેમાં ડ્રાય ફ્રુટ કાજૂ બદામ પીસ્તા કીસમીસ જાયફળ પાઉડર મિક્સ કરીને
- 4
નીચે ઉતારી બાઉલ માં ભરી લો અને ગરમ અથવા ઠંડી કરી સર્વ કરવું આં ખીર પૂરી પરાઠા રોટલી સાથે સર્વ કરી શકો છો અને એકલી પણ ખાય શકાય છે તો તમે પણ સ્વાદિષ્ટ યમી ટેસ્ટી ખીર બનાવીને ટ્રાય કરજો ખુબજ સરસ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15526830















ટિપ્પણીઓ (2)