મિક્સ ફ્રૂટ કસ્ટર્ડ (Mix Fruit Custard Recipe In Gujarati)

Megha Parmar @Meghamit
#mr
કસ્ટર્ડ વિથ મિક્સ ફ્રૂટ
મિક્સ ફ્રૂટ કસ્ટર્ડ (Mix Fruit Custard Recipe In Gujarati)
#mr
કસ્ટર્ડ વિથ મિક્સ ફ્રૂટ
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં દૂધ લેવું. ગરમ મુકતા પેલા તેમાં થી 2 ચમચી દૂધ એક કટોરી માં કાઢી તેમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરવો. હવે બાઉલ નું દૂધ ઉકળે એટલે એમાં ખાંડ ઉમેરો. પછી એમાં કસ્ટર્ડ વાળું દૂધ ઉમેરો. હવે આ કસ્ટર્ડ ને હલાવતા રહો થોડું ઘાટું થાય ત્યાં સુધી ધીમાં તાપ પર હલાવું... પછી તેમાં ક્રીમ ઉમેરવું હવે ગેસ પરથી ઉતારી ને નોર્મલ રૂમ ટેમ્પરેચર પર આવે પછી તેમાં ફ્રૂટ ઉમેરો અને ફ્રિજ માં સેટ થવા દો..ત્યારબાદ બાઉલ માં મૂકી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15530675




ટિપ્પણીઓ (4)