કીવી મિલ્કશેક (Kiwi Milkshake Recipe In Gujarati)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai

#mr
Post 1
કીવી ખાવાથી અનેક પ્રકાર ના ફાયદા થાય છે. મૂળ આ ફળ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં માં થાય છે. પરંતુ હવે ભારત માં પણ મળે છે. ઉપરથી બ્રાઉન અને અંદરથી લીલા રંગનું ઝીણા બિયા વાળું આ ફળ હોય છે. આ ફળનો સ્વાદ ખાટો મીઠો લાગે છે. વિટામિન c ભરપુર માત્ર માં હોય છે. આંખ નું તેજ અને ઇમ્યુનીટી વધારે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪ serving
  1. કીવી
  2. ૩ કપદૂધ
  3. ૬ નાની ચમચીસાકર
  4. ૧૦-૧૨ આઈસ ક્યૂબ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    મિકસી ના મોટા જારમાં કીવી ને છોલી, કટકા કરી ને નાખો. એક કપ દૂધ નાખો. સાકર નાખી ચર્ન કરી લો.

  2. 2

    હવે બાકીનું દૂધ અને આઈસક્યુબ નાખી ચર્ન કરી લો. મિલ્કશેક તૈયાર છે.

  3. 3

    હવે ઠંડુ ઠંડુ મિલ્કશેક સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

Similar Recipes