કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)

Dimpal Patel
Dimpal Patel @dimpalpatel_7988

#mr મેંગો કલાકંદ #mr

https://youtu.be/DRMK8v9Bak8

મેંગો અને દૂધની આ નવીન મીઠાઈ અને અજમેરની પ્રખ્યાત મીઠાઈ જેનું નામ છે મેંગો કલાકંદ .
તો આ મીઠાઈ ને મેંગો બરફી પણ કહેવાય છે. અને આ મીઠાઈ ખૂબ જ ઓછી સામગ્રી માં બની જાય છે. અને નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવશે. એકવાર બનાવશો તો ઘરમાં બધા વારંવાર ફરમાઈશ કરશે.
• તો મિત્રો રેસીપી પસંદ આવે અને નવી નવી રેસીપી જોવા માટે Prisha Tube ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.
YouTube link:-

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મીનીટ
2 સર્વિંગ્સ
  • 500 ગ્રામદૂધ
  • 1કેરી નો પલ્પ
  • 4 ચમચીસાકર (ખાંડ)
  • ચપટીઈલાયચી પાઉડર
  • ટુકડાડ્રાયફ્રૂટ ના
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં દૂધ ઉમેરી લો. અને ગેસ ની મીડીયમ આંચ પર ઉકળવા મૂકો.

    મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એમાં એક ઉભરો આવે ત્યારે એક કેરીને છાલ છોલીને સમારી લો અને એનો રસ કાઢી લેવો. રસ કાઢતી વખતે પાણી ઉમેરવાનું નથી.

    મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આ કેરીના પલ્પ ને ધીમે ધીમે દૂધમાં ઉમેરતાં જાઓ અને હલાવતા જાઓ. એકદમ સારી રીતે બધું મીક્સ કરી લો.

    મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે જેમ જેમ દૂધ ઉકળવા લાગશે તેમ તેમ દૂધ ફાટી અને નાની નાની કડીઓ થવા લાગશે.

    મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો આ રીતે કોન્સ્ટન્ટ હલાવતા રહેવાનું છે. જ્યાં સુધી બધું દૂધ બળી ન જાય ત્યાં સુધી.તો હવે બધું દૂધ બળી ગયું છે અને માવો રેડી થઈ ગયો છે તો આ સમયે 4 ચમચી સાકર ઉમેરી લો. તમે સાકર ને બદલે ખાંડ પણ ઉમેરી શકો છો. અને બરાબર મિક્ષ કરી લો.

    મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એમાં ઈલાયચી પાઉડર ઉમેરી લો અને બરાબર મિક્ષ કરી લો. ત્યારબાદ તેમાં સમારેલું ડ્રાયફ્રૂટ ઉમેરી લો અને બરાબર મિક્ષ કરી લો. અને ગેસ બંધ કરી લો. અને સવિૅંગ પ્લેટ માં પાથરી લો. અને ઉપરથી ડ્રાયફ્રૂટ થી ગાનિૅશિગ કરી લો અને પીસ કરી લો.
    • તો ખૂબ જ ડેલીસિયસ મેંગો કલાકંદ રેડી છે.

    મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dimpal Patel
Dimpal Patel @dimpalpatel_7988
પર September 26, 2021 11:03

ટિપ્પણીઓ (7)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
February 08, 2022 02:02
Amazing
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેંગો કલાકંદ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પીઝા મેક પફ (Pizza Mc Puff Recipe In Gujarati)
  2. મૈસુર મસાલા ઢોસા વિથ મૈસુરી ભાજી (Mysore Masala Dosa Mysoori Bhaji Recipe In Gujarati)
  3. તર્કીશ ડીલાઇટ (Turkish Delight Recipe In Gujarati)
  4. તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
  5. સેઝવાન ફ્રાઈડ રાઈસ (Sezwan fried rice recipe in Gujarati) (Jain)
  1. પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
  2. ચોકલેટ ગનાશ (Chocolate Ghanash Recipe In Gujarati)
  3. સેઝવાન ફ્રાઈડ રાઈસ (Sezwan fried rice recipe in Gujarati) (Jain)
  4. પાલક ઓટ્સ વેફલ (Palak Oats Waffle Recipe In Gujarati)              
https://cookpad.wasmer.app/in-gu/recipes/15548665
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close