કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા પનીર (Masala Paneer Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા પનીર (Masala Paneer Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસાલા પનીર (Masala Paneer Recipe In Gujarati)

sonal hitesh panchal
sonal hitesh panchal @sonal07

#mr
પનીર એ ખુબ જ પૌષ્ટિક આહાર છે આપડે પનીર નો ઘણી બધી અલગ અલગ રીતે ઊપયોગ કરીએ છીએ પ્લેન પનીર ની જગ્યાએ મસાલા પનીર નો પણ ઉપયોગ એવી રીતે જ કરી શકાય છે જે સ્વાદ માં સ્પાઈસી અને સ્વાદિષ્ટ લાગે છે અને પ્લેન પનીર કરતાં થોડોક અલગ ટેસ્ટ આપે છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 min
100gm
  • 500 ગ્રામદુધ
  • 1 ચમચી- લીંબુનો રસ
  • સહેજ ચીલી ફલેક્સ
  • સહેજ મીક્સ હબ્સ
  • ચપટી જેટલુ ઓછુ સંચળ
  • 1/4 ટી સ્પુન મીલ્ક પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 min
  1. 1

    સૌપ્રથમ દૂધને એક તપેલીમાં લઈ લો તેને ઉકાળો તેમાં ઉકળે એટલે તેમાં ધીમે ધીમે લીંબુનો રસ ઉમેરો અને દૂધને ફાડી લો

  2. 2

    દૂધને સતત હલાવ્યા કરો દૂધમાંથી પાણી અને પનીર અલગ થઈ જાય એટલે ગેસ બંધ કરી પનીર ને ગળણી થી ગાળી પાણી ને અલગ કરી લો પછી તેના પર ઠંડુ પાણી રેડો

  3. 3

    તેને ઠંડા પાણી માં વોશ કરી લો તેમાંથી પૂરી રીતે ખટાસ કાઢી નાખો તેને એક કપડામાં લો તેમાં ચીલી ફ્લેક્સ મિક્સ હબ્સ,સંચળ પાઉડર,મીલ્ક પાઉડર ઉમેરો તેને બરાબર મસળો અને એક ગોળા વાળી લો અને કપડાં બાંધીને તેના પર વજન મૂકી એમાંથી બધું પાણી બહાર નીકળી જાય તે રીતે સેટ કરીને મુકો

    મસાલા પનીર (Masala Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા પનીર (Masala Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક કલાક પછી તેને કપડા માંથી કાઢીને એર ટાઈટ ડબ્બામાં ટાઈપ કરીને ફ્રિજમાં મૂકો હવે તમે કેમ તેને પંજાબી રેસીપી કે ચાઈનીઝ રેસીપી, સૂપ અથવા પનીરની કોઈ પણ રેસીપી માં વાપરી શકો છો

    મસાલા પનીર (Masala Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

sonal hitesh panchal
sonal hitesh panchal @sonal07
પર September 26, 2021 11:33
i love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Chetna Shah
Chetna Shah @cook_30095911
September 27, 2021 08:56
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Masala Paneer

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પીઝા મેક પફ (Pizza Mc Puff Recipe In Gujarati)
  2. મૈસુર મસાલા ઢોસા વિથ મૈસુરી ભાજી (Mysore Masala Dosa Mysoori Bhaji Recipe In Gujarati)
  3. તર્કીશ ડીલાઇટ (Turkish Delight Recipe In Gujarati)
  4. તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
  5. સેઝવાન ફ્રાઈડ રાઈસ (Sezwan fried rice recipe in Gujarati) (Jain)
  1. સેઝવાન ફ્રાઈડ રાઈસ (Sezwan fried rice recipe in Gujarati) (Jain)
  2. પાલક ઓટ્સ વેફલ (Palak Oats Waffle Recipe In Gujarati)              
  3. હોટ કોફી (Hot Coffee Recipe In Gujarati)
  4. ટામેટાં સૂપ (Tomato Soup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15548946
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close