સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)

Miti Mankad @cook_26601469
આ રેસિપી સરળતાથી અને જલ્દી બની શકાય તેવી રેસીપી છે
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
આ રેસિપી સરળતાથી અને જલ્દી બની શકાય તેવી રેસીપી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે જે રીતે ભાત કરતા હોય છીએ એ રીતે ભાત કરી લેવા.. ભાત એકદમ છુટા થવા જોઈએ. તે માટે પાણીમાં લીંબુ નીચોવી શકાય
- 2
ત્યારબાદ એક પેનમાં તેલ લઈ બધા સમારેલા શાક સાંતળી લેવા પછી તેમાં હળદર થોડું મીઠું કાશ્મીરી લાલ મરચું નાખી વાત નાખી મિક્સ કરવો.. કાશ્મીરી મરચું નાખવાથી કલર સરસ આવે છે
- 3
પછી તેમાં સેઝવાન મસાલા નાખી બરાબર મિક્સ કરો મેં અહી નુડલ્સ મસાલાના પણ ઉપયોગ કરેલ છે. તે નાખવાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે. વધુ એકદમ મિક્સ કરી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15565675



ટિપ્પણીઓ (7)