ખીર (Kheer Recipe In Gujarati)

Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો માટે
  1. ૨ વાટકાચોખા
  2. ૧ લીટરદુધ
  3. ૩ વાટકાખાંડ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    દુધ ને ઊભરો આવે ત્યાં સુધી ઉકાળો

  2. 2

    ઉભરો આવે એટલે ખાંડ નાખી ને ઉકાળો

  3. 3

    ચોખા માં પાણી ઉમેરી બાફવા મૂકો

  4. 4

    ખાંડ નું પાણી બળી જાય એટલે બાફેલા ભાત ઉમેરી ૯-૧૦ મીનીટ થવા દો

  5. 5

    ખીર ઠંડી પડે એટલે પૂરી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180
પર

Similar Recipes