દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઈલાયચી અને જાયફળ ને પીસીને પાઉડર બનાવી લેવું,બદામ તથા પિસ્તાની કતરણ બનાવી લેવી, ચોખ્ખા ને ધોઈ ને તેમાં ૧ ટીસ્પૂન ઘી નાખી બાજુ પર મૂકવું,દૂધ ગરમ કરવા મૂકવું,
- 2
દૂધ,૧૦ મિનિટ ઉકળે એટલે તેમાં ઘી નાખેલા ચોખ્ખા નાખી ફરિ થવા દેવું,હવે ૧૫ મિનિટ પછી બદામ અને પિસ્તાની કતરણ,ચારોળી,કેસરના તાંતણા નાખી ફરિ ૪ મિનિટ થવા દેવું,
- 3
હવે તેમાં ઈલાયચી અને જાયફળ નો પાઉડર નાખી ૧ મિનિટ સુધી ઉકળો આવવા દેવો,
- 4
હવે એક બાઉલમાં કાઢી ને તેની પર બદામ અને પિસ્તાની કતરણ અને ચારોળી થી ગાર્નિશ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15567634











ટિપ્પણીઓ (8)