ફલાફલ (Falafel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક ચોપર મા બાફેલા કાબુલી ચણા, બાફેલી મકાઈ, અને પાલક આ બધું ચોપ કરી દો. પાલક ધોઈ ને જીણી સમારીને પછી ચોપરમા ચોપ કરવી.
- 2
હવે આ બધું એક થાળીમાં લો. બધા મસાલા કરો. પછી જે આકારના બનાવવા હોય તે આકારના બનાવી દો ફલાફલ.
- 3
૧૦ મીનીટ ફીઝ મા રેહવા દો. પછી એક નિર્લેપ મા થોડું તેલ મુકી તળી લો.
- 4
ગુલાબી રંગના થાય એટલે ગેસ બંધ કરી દો અને ગરમ ગરમ સર્વ કરો. સોસ અથવા દહીં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3- ફલાફલ એક હેલ્થી વાનગી છે.. આ વાનગી પહેલીવાર બનાવી અને ખાધી પણ પહેલી વાર.. બહુ જ અલગ અને નવો ટેસ્ટ આવ્યો.. એકવાર બનાવી જરૂર ટ્રાય કરવા જેવી વાનગી છે.. Mauli Mankad -
-
-
-
-
-
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3#cookpadgujrati#cookpadindiaફલાફલ મીડલ ઈસ્ટર્ન ફુડ છે, ફલાફલ ને હમસ સાથે સર્વ કરવામાં આવે છે પીટા બ્રેડ ને સલાડ સાથે પણ લઈ શકાય Bhavna Odedra -
-
ફલાફલ સાથે હમ્મસ (Falafel With Hummus Recipe In Gujarati)
#TT3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3 ફલાફલ એ પ્રોટીનયુક્ત ઝડપથી તૈયાર થતી વાનગી છે જે હમસ્ સાથે સર્વ કરવામાં આવે છે sonal hitesh panchal -
-
-
-
ફલાફલ સાથે હમ્મસ (Falafel Hummus Recipe In Gujarati)
આ વાનગી માં કાબુલી ચણા હોવાથી તેમાં ખુબજ સારા પ્રમાણ માં પ્રોટીન હોવાથી હેલથી છે#TT3 Mittu Dave -
ફલાફલ (Falafel Recipe In Gujarati)
જો તમે છોલે પૂરી છોલે સમોસા એવું બધું ખાઈને કંટાળી ગયા હો તો તમે છોલે ની આ એક નવી રેસિપી જરૂરથી ટ્રાય કરી શકો છો જેને મેં ડીપ ફ્રાય કર્યા વગર હેલ્ધી બનાવી છે. જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે#TT3 Nidhi Sanghvi -
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3 ફલાફલ શાકભાજી, સ્પ્રાઉટ કઠોળ ચણા,મગ વગેરેમાંથી બનાવી શકાય. બાળકો સીધી રીતે કઠોળ ખાતા નથી તેથી તેઓને અલગ અલગ વાનગીમાં કન્વર્ટ કરી ખવડાવી શકાય એક રેશીપી એટલે ફલાફલ.જે ખૂબ જ ટેસ્ટી બને છે.બાળકો હોંશે હોંશે ખાય છે.મેં આજે કાબુલી ચણાના ફલાફલ બનાવ્યા છે.ચણામાં ભરપૂર લોહતત્વ સમાયેલું છે. અને ચણા તાકાત પણ આપે છે. Smitaben R dave -
-
-
ફલાફલ (falafel recipe in Gujarati)
TT3 સ્ટફડ ફલાફલ અને તેમાં થી બનતાં રોલ બનાવ્યાં છે.પનીર અને લસણ ની ચટણી નું સ્ટફીંગ કર્યુ છે.જે દેખાવ ની સાથે સાથે ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ લાગે છે. Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15563335
ટિપ્પણીઓ (8)