કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રોટલી લઝાનીયા (Rotli Lasagna Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રોટલી લઝાનીયા (Rotli Lasagna Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રોટલી લઝાનીયા (Rotli Lasagna Recipe In Gujarati)

Nilam Lakhani
Nilam Lakhani @Nilam_007
Porbandar

#LO

#LO

વધુ વાંચો

રોટલી લઝાનીયા (Rotli Lasagna Recipe In Gujarati)

Nilam Lakhani
Nilam Lakhani @Nilam_007
Porbandar

#LO

#LO

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 4 નંગરોટલી
  • 6 નંગટામેટાં
  • 2 નંગડુંગળી
  • 5-6કળી લસણ ની
  • 2 નંગલીલા મરચાં
  • 1 નંગકેપ્સીકમ
  • 1 નંગબટાકા
  • 2ગાજર
  • 1 વાટકીકોબી
  • 1 વાટકીમકાઈ
  • 1 ચમચીમેંદો
  • 1/2 ચમચીબટર
  • 1 ટી સ્પૂનપેપરીકા
  • 1 ટી સ્પૂનઇટાલીયન સીજલીગ
  • 1 ટી સ્પૂનમરી પાઉડર
  • 1 વાટકીદુઘ
  • તેલ
  • મીઠું
  • મોઝરેલા ચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટોમેટો સોસ ગ્રેવી રીત - એક ટપેલી મા આખા ટામેટાં બાફી લેવા, બફાઇ જાય પછી છાલ કાઠી લેવી, જીણા ચોપ કરી લેવા, લસણ ને બારીક સુધારી લેવુ, એક પેન માં તેલ ગરમ કરવા મુકવુ તેમા લસણ નાખવુ મીકસ કરવું તેમા ટામેટાં નાખવા, તેમા મીઠું,પેપરીકા, ઈટાલીયન સીઝનીગ, બઘુ નાખી મીકસ કરવું, ઘટ થાય ત્યા સુધી થાવા દેવુ,

  2. 2

    વ્હાઈટ સોસ રીત- એક પેન માં બટર ગરમ કરવુ તેમા મેંદો નાખવો મીકસ કરવું થોડો ગુલાબી રંગ થાય પછી ઘીમે ઘીમે દુઘ એડ કરવુ અને હરાવટા લેવુ પછી તેમા મરી પાઉડર, ઈટાલિયન સીઝલીગ, પેપરીકા, મીઠું,ચીઝ ખમણી ને નાખવુ નાખી મીકસ કરવું, ઘટ થાય પછી ગેસ બંધ કરી દેવો, એક બાઉલમાં કાઠી લેવુ,

  3. 3

    બટાકા, કોબી, ગાજર, કેપ્સીકમ, ડુંગળી, લીલુ મરચુ, ટામેટાં, બઘુ બારીક સુઘારી લેવુ મકાઇ ને બાફી નાખવી,એક પેન માં તેલ ગરમ કરવા મૂકવુ તેમા લસણ, ને ગુલાબી રંગ નુ થાય પછી, ડુંગળી, લીલુ મરચુ નાખી ને મીકસ કરવું પછી તેમા બઘા વેજીટેબલ નાખી ને મીકસ કરવું, તેમા પેપરીકા, મરીપાવડર, ઇટાલીયન સીઝનીગ, મીકસ કરવું, 10 મીનીટ ઘીમા ગેસ પર કુક થવા દેવુ,

  4. 4

    નોનસ્ટિક લોયા ગેસ પર ગરમ કરવા મુકવુ તેમા પહેલા ટોમેટો ગ્રેવી પાથરવી તેના ઉપર રોટલી મુકવી તેના ઉપર ટોમેટો ગ્રેવી લગાવી, વેજીટેબલ પાથરવુ તેનાઉપર વ્હાઈટ સોસ લગાવો, પછી મોઝરેલા ચીઝ નાખવુ, આ રીતે રોટલી ના 4 લેયર કરવા, રોટલી ઉપર પન ટોમેટો ગ્રેવી વેજીટેબલ, મોઝરેલા ચીઝ, કોથમીર, ઠાકી ને 15 મીનીટ કુક થાવા દેવુ, આ ત્યાર સે રોટલી લઝાનિયા,

    રોટલી લઝાનીયા (Rotli Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nilam Lakhani
Nilam Lakhani @Nilam_007
પર October 05, 2021 13:50
Porbandar
i like so much cooking everyday
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
October 05, 2021 17:17
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Roti લઝાનીઆ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દેશી નુડલ્સ (Desi Noodles Recipe In Gujarati)
  2. ચીઝી સેમોલીના નગેટ્સ (Cheesy semolina nugget recipe in Gujarati)
  3. રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
  4. પેંડા (Peda Recipe In Gujarati)
  5. કેસર અંગુરી રસમલાઈ (Kesar Angoori Rasmalai Recipe In Gujarati)
  1. ખીચડી કટલેસ (Khichdi Cutlet Recipe In Gujarati)
  2. વધેલી રોટલી નો હલવો (Leftover Rotli Halwa Recipe In Gujarati)
  3. વધેલા ભાતના ચીઝ કોર્ન બોલ્સ (Leftover Rice Cheese Corn Balls Recipe In Gujarati)
  4. ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15580929
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close