રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા કાચા કેળા ને બાફીને માવો તૈયાર કરવો.
- 2
એક પેન માં તેલ મૂકી તેમાં દાબેલી મસાલો નાખી ને સાંતળવું.
- 3
પછી કાચા કેળા નો માવો નાખી ને બધા મસાલા નાખવા.
- 4
જરૂર પ્રમાણે ગોળ ખજૂર આમલીની ચટણી નાખવી.
- 5
પછી કોથમીર, કોપરાનું ખમણ નાખવું.
- 6
પછી પાવ માં વચે કટ કરી એમાં બધી ચટણી નાખી ને મસાલો અને મસાલા શીંગ નાખી ને ઉપરથી ચટણી નાખવી.
- 7
છેલ્લે સેવ નાખવી.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15624707






ટિપ્પણીઓ (4)